SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ધર્મ રત્ન પ્રકરણ _ _ +- ----- - છે મૂરું છે ? वनइ तिव्वारंभ-कुणइ अकामो अनिव्वहंतो उ। . थुणइ निरारंभजणं--दयालुओ सव्वजीवेसु ॥६५॥ • (. ) . वर्जयति न करोतितीव्रारंभ भूतपाणिपीडाकारणं व्यवसायं, खरकर्मादि करोति चेदकामोमंदादरस्तविनाऽनिर्वहन-स्वयंभूदत्तवत्, तु शब्दो विशेषणार्थ:-किं विशिनाष्टि, संस्तको गुरुलाघवालोचनपूर्वक न निधसदृत्त्येति भावः तथा स्तौति प्रशंसति निरारंभजन साधुलोकमेवंधन्ना हु महामुणिगो-मणसावि करंति मे न परपीडं, મૂળને અર્થ. . તીવ્રારંભ વજે, નિર્વાહ નહિ થતાં કદાચ કંઈ કરવું પડે તે અણઇચ્છા કરે, છતાં નિરારંભી જનને વખાણે, અને સર્વે જીમાં દયાળુ રહે. [ ૬૫ ] છે. તીવ્રારંભ એટલે સ્થાવર જંગમ છોને પીડાનું કારણ વ્યવસાય તેને થર્જ, અર્થત , તે ન કરે, જે તે વિના નહિ ચાલતાં ખરકર્મદિક કરવાં પડે છે, તે અકામપણે એટલે મંદ ઈચ્છાથી કરે, સ્વયંભૂદત્તની માફક. તુ શબ્દ વિશેષણાર્થે છે, શું વિશેષ બતાવે છે તે કહે છે– અનિર્વાહે ગુરૂ લાઇવ વિચારીને પ્રવે, પણ નિધિસપણે પ્રવે. વળી નિરારંભ જન એટલે સાધુ જનને પ્રશંસે-તે આ રીતે કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy