SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ १२ ॥ नय दाहिणउज्जाणे-गंतव्वं कहवि तत्थ जं वसइ । मसिकसिणतणू भुयगो-तेविहु एवं ति मनति ॥ १३ ॥ इय भणिय गया एसा-तिसु उज्जागेसु तेसु रममाणा । विणिवारियावि कुड्डेण-ते गया दाहिणुज्जाणे ॥ १४॥ जा तस्संतो पविसंति-कहवि दुग्गंधपसरप- . रिभूया । ता सोउ कलुणसई-जंति पुरो तयणुसारेण ॥ १५ ॥ पेयवणमज्झसंठिय-मूलालित्तं नियंति नर मेगं । कंदतं विलवंतंतह बहवे अष्ठिउक्करडे ॥ १६ ॥ तो भीया मूलाभिन्नपुरिसपासंमि गंतु पुच्छति । कोसि तुम केण तुमं–त मवत्वं पाविओ भद्द ॥ १७ ॥ स भणइ कार्यदिपुरी-वणिओ सिन्नवहणो इहं पत्तो । देवीए गहिओ ई-भुत्ता भोगा मए सद्धिं ॥ १८ ॥ अह लहुसग मवराह-सयराहं कप्पिऊण तीइ अहं । पक्खितो मूलाए-एवं अन्नेवि नरनिवहा ॥ १९ ॥ भय घणपवणपकपिर-तणुणो तरुणु व्व तयणु ते विति । एमेव तीइ वयमवि-संगहिया भद्द चिट्ठामो ॥ २० ॥ રીતે પણ જવું નહિ. કેમકે ત્યાં મેષ જે કાળો સર્પ વસે છે, ત્યારે તેમણે તે વાત માન્ય રાખી. [ ૧૭ ] એમ કહીને તે ચાલતી થઈ. બાદ તેઓ ત્રણ ઉદ્યાનમાં રમતા થકા મનાઈ છતાં પણ કેતુકના લીધે દક્ષિણના ઉદ્યાનમાં ગયા. [ ૧૪ ] તેઓ જેવા તેની અંદર પેઠા કે, તેમને દુર્ગધ આવવા માંડી, અને અંદર કાઈ કરૂણ સ્વરે રતે સંભળા, તેથી તે અવાજને અનુસરી તે આગળ ગયા. [ ૧૫ ] ત્યાં તેમણે પ્રેત વનના વચ્ચે શૂળાપર ચડાવેલું એક આકંદવિલાપ કરતો માણસ તથા ઘણું હાડકાંના ઢગલા જોયા. ( ૧૬ ) ત્યારે તેઓ બી જઇને શળાપર ચડેલા માણસના પાસે જઈ પૂછવા લાગ્યા કે, म! तु छ, भने ता॥ आवा डाव आणे या छ ? ( १७) ते मल्यो , કાદીપુરીને વાણિઓ છું. મારું વહાણ ભાંગતાં હું અહીં આવ્યું, એટલે દેવીએ મને પક, અને મારી સાથે તેણુએ ભોગ ભગવ્યા. [ ૧૮ ] બાદ એક નાનકડા અપરાધને મેટો કલ્પીને તેણુએ મને શળાપર ચડાવે છે, અને એ રીતે બીજા માણસના પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy