SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ રન પ્રકરણ निम्मलसीलधम्म वरधरणी । पुचो य चारुदचो-मुर्दतिदंतुष्व विमलगुणो ॥ २ ॥ मित्तेहिं सह रमंतो-पयाणुसारेण खयरमिहुगस्स । स कयावि कयलियेहे-पत्तो पिच्छेइ असिफलगं ॥ ३॥ तत्थ दुमेणं सदिदटुं सव्वंगकीलियं खयरं । तस्सा सिकोसमझे-ओसाहितियगं तहा मेण ॥४॥ निस्सल्लो रूढवणो-सचेयणो ताहि ओसहीहिं को । सो पह वेयड्ढे-गिरिंम सिवमंदिरपुरोमि ॥ ५ ॥ पुतो महिंदविकम-नरवइणो मियगइ ति खयरो इं। धूमसिहवयंसेणं-जुत्तो सिच्छाइ कीलंतो ॥ ६ ॥ हरिमंतपव्वयगओ-हिरण्ण सोमस्स माउलस्स मुयं । सुकुमालियंति दळु-मयणतो तो गओ सपुरं ॥ ७ ॥ मित्ताउ तयं नाउं-पि. उणा परिणाविओ य तस्स सुयं । अह धूमसिहो तीए-अहिलासी सो मए नाओ ॥ ८ ॥ सुकुमालियाइ तेणय-समनिओ तहय आगओ કદલીગૃહમાં પહોંઓ, અને ત્યાં તેણે તરવાર પડેલી દીઠી. ( ૩ ) ત્યાં આજુબાજુ જેમાં તેણે એક વિદ્યાધરને એક ઝાડમાં ખીલથી જડેલો જે, તથા તેની તે તરવારના મ્યાનમાં ત્રણ આકવિઓ જોઈ. [ 8 ] ત્યારે તેણે તેને તે આષધિઓથી નિઃશલ્ય કરી ઝખમ રૂઝવી સચેતન કર્યો, એટલે તે બોલ્યો કે, વૈતાઢય પર્વતના શિવમંદિર નગરમાં મહેંદ્ર વિક્રમ રાજાને હું અમિતગતિ નામે પુત્ર છું. હું વિદ્યાધર હોવાથી શ્રશિખ નામના મિત્ર સાથે સ્વેચ્છાથી રમતો થકે. [ ૫-૬ ] હરિમંત પર્વત પર આવ્યો. ત્યાં મારા મામા હિરણ્યસમની સુકુમાલિકા નામની પુત્રીને જોઈને હું કામવશ થઈ મારે ઘેર આવ્યા. [ 9 ] તે વાતની મારા મિત્ર તરફથી મારા બાપને ખબર પરતાં તેમણે તે કન્યા મને ५२९॥ी, पे धूशिम ५ तेनो अमितापी भने यो. [ ८ ] બાદ હું સુકુમાલિકા તથા તે મિત્રની સાથે અહીં આવ્યું. હવે તેણે ઈહાં મને પ્રમા જોઈને આ ઝાડ સાથે જડી લીધે, તથા મારી ભાર્યાને હરણકરી તે જતો રહ્યા છે. (૯) - તેં મને છોડાવ્ય માટે તારા કરજથી હું મુક્ત થાઉં તેમ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy