SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. - ३२५ ३२५. पुण सामन्न-निस्सामन्त्र-चरिस्सामि ॥ ७४ ॥ ___सोउ भणइ कुमरो-कयंजली एरिसंमि संसारे । मज्जवि एवं जुत्त-निदंसणं खलु इमं ताय ॥ ७५ ॥ तो अमियतेयराया-नियजामए ठवित्तु नियरज्जं । गिण्हेइ भवविरत्तो-पव्वज्जं सुगुरुपयमूले ॥ ७६ ॥ अह कुमरो वलिउणं-समेइ जा विमलसेलसिहरंमि । तत्थावि विमलसीलं-सीलवई नेव पिच्छेइ ॥ ७७ ॥ चिंतइ विसन्नचितो-निरत्थओ मह परकमो सयलो । जीइ कए ताएणवि-समं मए पहरियं तिव्वं ॥ ७८ ॥ सावि न मुद्धा लद्धा-जयवम्मनिवोवि नेव तोसविओ । मुहडत्तणं च नई-भठमइन्नस्स जणमज्झे ।।.७९ ॥ ता निययपइनकरेमि सच्चं चरितगहणेण । इय चिंतिय सो गिण्हइ–दिक्खं सुत्थियसुगुरुपासे ॥ ८॥ सीलवई पुण तत्तो-वहणागयचंदसिहितणएण । सिंघलदीवे नीया-सा तत्थ करेइ जिणधम्म જપાટમાં જીતેલી છે. [ ૭૩ ] એમ કુમારને પ્રશંસીને તે તેને કહેવા લાગ્યો કે, હે. पत्स ! भा३ मा २irय तु से, भने त स श्रम ाणाश[ ७४ ] તે સાંભળીને અંજલિ જોડી કુમાર કહેવા લાગ્યું કે, હે તાત ! એવા સંસારમાં મારે પણ એમજ કરવું જોઈએ, કારણ કે અહીં આજ દ્રષ્ટાંત મજુદ છે. [ પ ] ત્યારે અમિતતેજ રાજાએ પોતાના ભાણેજને રાજ્ય સોંપીને ભવથી વિરક્ત થઈ સુગુરૂની પાસે દિક્ષા લીધી. (૭૬ ) હવે કુમાર ત્યાંથી પાછા વળીને વિમળશૈલના શિખર પર આવ્યો, તે ત્યાં તેને નિર્મળ શીળવાળી શીળવતી જોવામાં આવી નહિ.” (૭૭) ત્યારે તે દિલગીર બની ચિંતવવા લાગ્યો કે, મારે સઘળો પરાક્રમ નિષ્ફળ થયો છે, કેમકે જેના માટે મેં તાતની સાથે સખ્ત લડાઈ કરી, તે ભેળ ઈહાં મળતી નથી, અને હવે જય- . વર્મ રાજા પણ શી રીતે સંતોષી શકાય, તેમજ મારી પ્રતિજ્ઞા ભંગાયાથી મારું સુભટપણું પણ નાશ પામ્યું છે. (૭૮-૭૯ ) માટે હવે હું ચારિત્ર લઈને જ મારી પ્રતિજ્ઞા સાચી ક, એમ ચિંતવીને તેણે સુસ્થિત ગુરૂની પાસે દિક્ષા લીધી. [ ૮૦ ] આણીમેર શીળવતીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy