SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૩૭ इय पुढाविहु पुणरूत्तर-जा न देइ सा किंपि । कहेण कठपंजरमज्झठिओ तो मुओ पुठो ॥ २४ ॥ नियचेलंचलचलणेण--तीइ सो सबहु भेसविज्जतो । जंपइ कपिरहियओ-सिवरिठं विसिहमई ॥ २५ ॥ तं पुच्छसि पुणरूत्तं--एसा में भेसए भिसं ताय । ता वग्घदुत्तडासंकमि पडिओ किमु करेमि ॥ २६ ॥ तो पंजराउ मुक्को-घरतवरसिहरसांठ ओ कीरो। तं सव्वं पुव्वुत्त-वत्तंतं कहइ जहनायं ।। २७ ।। इय भणिय नमिय सिही-गओ सुओ मणसमाहिए ठाणे । सिट्टीवि ताइ चरिय सोउं एवं विचिंतेइ ॥२८॥ अत्थिरयेमत्त महो-अहो चलत्त अहो अकरूणतं. कामासत्तत्त महो-अहो महेलाण कवडत्तं ॥ २९ ॥ લિંગआनायास्तिमिसंहतेरिव दृढाः पाशा गमानामिव, पास्तीणी इव सर्वदिक्षु हरिणवातस्य वा वागुरा । स्वैरं भ्रांतिभृतः पतत्रिनिवहस्ये ઉત્તર આપે નહિ, ત્યારે કચ્છથી કાછપિંજરમાં પડેલા પોપટને તેણે પૂછયું. [ ૨૪ ] ત્યારે તેણીએ તેને પિતાની સાડીનું કપડું ચલાવીને ખુબ બીવરાવ્યું, એટલે શ્રેષ્ઠ બુદ્ધિવાળો તે પિપટ જ ધ્રુજતે શેઠને કહેવા લાગ્ય–(૨૫) હે તાત ! તું મને વારં વાર પૂછે છે, અને આ મને બીવરાવે છે, માટે હું વાઘ અને તડ વચ્ચે પડ્યો છું, માટે શું કરું ? [ ર૬ ] ત્યારે શેઠે તેને પાંજરાથી છુટો કર્યો, એટલે તે ઘરના આંગણે રહેલા ઉંચા ઝાડની ટોચે બેશી, તે સઘળું પૂર્વોક્ત વૃત્તાંત જેમ જાણતો હતો, તેમ કહી ગ. (૨૭) પછી શેઠને નમી, તે પિપટ પિતાને મનપસંદ સ્થાને ઉડી ગયો. હવે. શેઠ તેનું ચરિત્ર સાંભળી, આ રીતે મનમાં વિચારવા લાગે. [ ૨૮ ] સ્ત્રીઓને અસ્થિર પ્રેમ જુઓ, ચંચળપણું જુઓ,નિર્દયપણું જુઓ, કામાસક્તપણું જુઓ અને પ૮ જુઓ! [ ૨૮ ] વળી સ્ત્રીઓ માછલાને પકડવાની મજબુત જાળની માફક હાથીને પકડવાના ફાંસા માફક, હરણને પકડવાની ચોમેર પાથરેલી વાગરા માફક અને મરજી પ્રમાણે ભમનારાં પક્ષિઓને પકડવા ગોઠવેલા છટકાની માફક આ સંસારમાં વિવેક રહિત જનને બંધન માટે રહેલી. [ ૩૦ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy