SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ विगोवण भएण निसं ॥ १७ ॥ जलथंभकंडुदंसण-समुस्मुएणं जणेण परियारओ । सरियातीरं पुणरवि-जिमि सो तावसो पत्तो ॥ १८ ॥ - અગવિ જયંણો– વિજ દર ાિતિ વિકાસ - तीरे बहु बुडो-पकुर्णतो बुडबुयारावं ॥ १९ ॥ किञ्चिर ममुणा मायाविणा वयं वंचियति चिंसंता। मिच्छतिणोविजाया तया पुरता जइणधम्मे ॥ २० ॥ तकालं तुमुलकरे-नयरजणे तहय दत्ततालंमि । पत्ता समियापरिया-कुरंतबहुजोग सं जोगा ॥ २१ ॥ काउमणा जिणसासण-पभावणं सरिय अंतरालंमि । जोगविसेसं खिविलं-लोयसमक्खं इय भप्रिंसु ॥ २२ ॥ विष्णे, तुह परतीरे- गंतुं वय मिच्छिमो तओ झात्त । तत्तडदुर्गपि मिलियं-सायं चिंचादलजुयं व ॥ २३ ॥ ततो अमंद आणंद-पुनचउवनसंघपरियरिया। सिरिअज्जसमियगुरुणो परतीरभुवं समणुपत्ता ॥ २४ ॥ ते तावसा निएउं-आयरियं વિગોપનાના ભારે ભયથી ભજનના સ્વાદની પણ ખબર નહિ પડી. [ ૧૭ ] હવે જળસ્તંભ જેવા ઉત્સુક થએલા લેકેથી પરવારેલે તે તાપસ જમીને ફરીને નદીના કિનારે આવી પહોંચ્યા. [ ૧૭ ] તેણે વિચાર્યું કે, હજુ પણ જરા લેપને અંશ રહ્યું હશે, એમ ચિંતવી તે પાણીમાં પડે કે ઝટ દઈ બુબુડ કરતે બુડવા માંડે. ( ૧૦ ) ત્યારે તેને પિકળ દેખાઈ રહેતાં લેકે વિચારવા લાગ્યા કે, આ માયાવીએ આપણને આજ સુધી કેટલા બધા ઠગ્યા? એમ ચિંતવી, તેઓ જનધર્મના રાગી થયા. [ ૨૦ ] હવે તે વખતે નગરના લોક તાળી પાડીને વેંધાટ મચાવવા લાગ્યા તેવામાં ત્યાં બહુ યોગ સગિના જાણુ આર્યસમિતાચાર્ય ત્યાં પધાર્યા. [ ૨૧ ] તેઓ જિનશાસનની પ્રભાવના કરવા નદીના મધ્ય ભાગમાં ચોગવિશેષ (અમુક દ્રવ્ય ) નાંખીને લેકે આગળ આ રીતે કહેવા લાગ્યા. [ ૨૨ ! હે બેણ નદી ! તારા બીજા કાંઠે અમે જવા ઈછિયે છીયે, ત્યારે ઝટ દઈ તેના બે કાંઠા સાંજે ચીચેડાના બે દળ મળે તેમ સાથે મળ્યા. (૨૩) ત્યારે ભારે આનંદ પરિપૂર્ણ ચતુર્વિધ સંઘની સાથે શ્રી આર્યસમિતાચાર્ય નદીના પેલે પાર પહોંચ્યા. [ ૨૪ ] ત્યારે તેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy