SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા. २७६ मठं मुठियपि ते सद्धा । सव्वे असहहंता-नियनियगेहेतु संपत्ता ॥१७॥ सुपभूय भत्ति आहूय--पवरपुरहूयबहुसमूहनओ । अह तत्य वीरसामी-चामीयरसमपहो पत्तो ॥ १८ ॥ सिरिपवयणउत्थप्पण--पुव्वं जयतायपायनमणत्थं । इसिमद्दपुत्तसहिया-ते सव्वे सावया पत्ता ॥ १९ ॥ काउं पयाहिणतिर्ग--सुभतिजुता नमितु ते सामि । निसियति उचियदेसेइय धम्मं कहइ भुवणगुरु ॥ २० ॥ भो भविया अइदुलह-नरजम्मै लहिय उज्जमहसययं । अन्नाणहणणमल्ले--पवयणभणियत्वकोसल्ले ॥ २१ ॥ इय आयनिय धम्म-ते सड्ढा विनवंति जयपहुणो। ते देवठिइविसेसं-स च्वं इसिभइसुयकहियं ॥ २२ ॥ तो संसइ संसयरेणु-पुंजहरणे समीरणो सामी । भो भदा देवठिई-एमेव अहंपि जपेमि ॥ २३ ॥ इय सोउं ते सद्धा-इसिभहसुयं सुयत्थकुसलकाई । खामितु नमितु पहुं-संपत्ता नियनियगिहेसु ॥ २४ ॥ इयरोवि वंदिय जिणं--पुच्छ्यि पसिणाई सगिह मणुपत्तो । वरकमलु આવ્યા. [ ૧૭ ] હવે ત્યાં ભારે ભક્તિથી આવેલા મોટા ઈદ્રોના સમૂહથી નમાયલા અને સ્વર્ણસમાન પ્રભાવાળા વીર સ્વામિ સમસ. (૧૮) તે જગતવાતના ચરણે નમવા માટે શ્રી પ્રવચનની પ્રભાવનાપૂર્વક રૂષિભદ્ર પુત્રના સાથે તે સર્વે શ્રાવકે ત્યાં આવ્યા. ( ૧૮ ) તેઓ ત્રણ પ્રદક્ષિણા દઈ ભક્તિથી ભગવાનને નમીને ઉચિત સ્થાને બેઠા, ત્યારે તે જગદુગુરૂ આ રીતે તેમને ધર્મ સંભળાવવા લાગ્યા. ( ૨૦ ) હે ભવ્ય ! અતિ દુર્લભ મનુષ્ય જન્મ પામીને અજ્ઞાનને હણવા મલ્લ સમાન પ્રવચનમાં કહેલા અર્થના કુશળપણમાં નિરંતર ઉદ્યમ કરે. (૨૧) આ રીતે ધર્મ સાંભળીને તે શ્રાવકે જગતપ્રભુને રૂષિભદ્રપુત્રે કહેલી તે સઘળી દેવાની સ્થિતિ જણાવવા લાગ્યા. ( ૨૨ ) ત્યારે સંશય રૂ૫ રજ હરવા भवन समान सामी मोत्या, हे मी! ५५ मे शत व स्थिति छु. [२३] એમ સાંભળીને તે શ્રાવકે કૃતાર્થમાં કુશળ પતિવાળા કષિભદ્ર પુત્રને ખમાવી, પ્રભુને નમી પિતાને ઘરે આવ્યા. (૨૪) ઋષિભદ્રપુત્ર પણ પ્રભુને વાંદી અને પૂછી પિતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy