SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पास्तु भरतो बाहु-बलिाह्मी च सुंदरी । जज्ञिरे तदपत्यानि-मापु थ परमं पदं ॥ २४ ॥ एवं निशम्याभयघोषवृत्तंमुदा गुरूणां गुणराजिभाजां, . दाने सदा प्यौषधभैषजादेःकृतोद्यमा भव्यजना भवंतु ॥ २५ ॥ ॥ इत्यभयघोषकथा.॥ इत्युक्तो गुरुशुश्रूषकस्य औषधभैषजसंप्रणाम इति तृतीयो भेदःसंपति भाव इति चतुर्थ भेदं विवरीषुर्गाथोतरार्द्धमाह. ॥ मूलं.॥ सइ बहुमन्नेइ गुरुं-भावं च णुवत्तए तस्स ॥ ५९॥ જન્મે, અને બાકીના તે ભરત બાહુબળ બ્રાહ્મી અને સુંદરીરૂપે તેના અપત્યરૂપે થયા, અને તે સર્વે પરમ પદ પામ્યા. [ ૨૩-૨૪ ] આ રીતે અભયઘોષનું વૃત્તાંત સાંભળી હમેશાં ગુણવાન ગુરૂઓને એસડસડ દેવામાં ભવ્યજનોએ તૈયાર રહેવું. [ ૨૫ ] से रीते समयघोषनी या छे. એ રીતે ગુરૂ શુષકપણુમાં, ઔષધભૈષજ સંપ્રણામ એ ત્રીજો ભેદ . હવે ભાવ નામે ચે ભેદ વર્ણવવા બાકીની અધ ગાથા કહે છે. भूगना अर्थ. , સદા ગુરૂનું બહુ માન રાખે, અને તેના અભિપ્રાયને અनुसरे. [ ५१ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy