SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ दविण मलं कुल ममलं-आणेस्सरियं अभंगुरं विरियं । सुरसंपयं सिवपयं- धम्माउ चिय जियाण धुवं ॥ ७॥ जइ पुण पावेण बुद्धिरिद्धिससिद्धिपाइणो हुन्जा।तो हुज्ज न कोवि इह-जडो दरिदो असिदो य ॥ ८ ॥ रक्खियमिगोवि मियलंछणो ससी हयमिगोवि मिगनाहो । सीहो उ तओ पावा-जउ ति इय भणइ वसुमित्तो ॥९॥ इय व वयंता दुनिवि-सव्वस्स पर्णमि निम्मियपइन्ना । अनायधम्मनामे-कमेण कंपिवि गया गामे ॥ १० ॥ तत्थय वसुमित्तेण-मच्छरभरपूरिएण नियमकखं । पुन्हा गामीणजणा-पावाउ जउ ति जंपति ॥११॥ जे परवंचणपउणाविगलियकरुणा सया असञ्चधणा । ते पञ्चक्खं पिच्छह-अतुच्छलच्छीइ संछन्ना ॥१२॥ अन्यैरप्युक्तं. नातीव सरलै व्यंगत्वा पश्य वनस्पतीन् । सरलास्तत्र छिद्यते એ નિશ્ચયે ધર્મથીજ છોને મળે છે. (૭) જો પાપથી બુદ્ધિ–ઋદ્ધિ–સિદ્ધિ થતી હેય al, vei udars, हरि ३, असि. २डेन नलि. [ ८ ] चंद्रमा हरिशुने रामे छे, छti મૃગલાંછન કહેવાય છે, અને સિંહ હર્ણોિને મારે છે, ત્યારે મૃગનાથ કહેવાય છે. માટે પાપથી જ જાય છે, એમ વસુમિત્ર બોલ્યો. [ ૯ ] એમ બને જણ તકરાર કરતા થકા બધા લેકેની રૂબરૂ ૫ણુની પ્રતિજ્ઞા કરીને કોઈક તદ્દન ધર્મથી અજાણ ગામમાં ગયા. ( ૧૦ ) ત્યાં ભારે મત્સરથી ભરાયેલા વસુમિત્રે ગામડીયા લેકેને પિતાને પક્ષ પૂગ્યો, એટલે તેઓ બેલા કે, અધર્મથી જય છે. [ ૧૧ ] તેઓ બેલ્યા કે, જે પરને ઠગવામાં તત્પર કરણાહીન અને હમેશ જુઠું બેલનાર હોય છે, તે જુવે પ્રત્યક્ષપણે બહુ પૈસાદાર २२॥ छे. [ १२ ] બીજાઓએ પણ કહ્યું છે કે – અતિ સરળ નહિ થવું. વનસ્પતિને જીવે –ત્યાં જે સરળ હેય તે કયા છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy