SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાનુંપણું.. ૨૫ यपिंडो ॥ ७९ ॥ तण डगल पर मल्लग-सिज्जा संथार पीढ ' लेवाई सिज्जायरपिंडो सो-न होइ सेहो य सोवहिओ ॥ ८०॥.. શેપ ચિતાર પર્વત . धिइ संव्वयणजुयाण-विसिष्ठतवसुतसतजुताण । होइ नवण्ह सुणीणं-परिहारविमुद्धिओ कप्पो ॥ ८१ ॥ लोभाणु वेयंतो-जो खलु उवसामओ व खवओ वा। सो मुहुमसंयराओ-अहखाया उणओ किंचि ॥८२ ॥ अकसाय महक्खायं-चरणं छउमत्थकेवलीणं तु । उवसंतखीणमोहे-सजोगजोगिंमि तं कमसो ॥ ८३ ॥ खंती य महवज्जव-मुत्ती तवसंजमे य बोधव्वे । सच्चं सोचं, आकिंचणं च बंभं च जइपम्मो ॥ ८४ ॥ સંવરતત્વ. . • पुव्वनिबद्धं कम्म-पहातवेणं सरंमि सलिलं व । निज्जिज्जह નિકા અને નખ રદનિકા (નેણ ) એ ચાતરપિંડ છે. [ ૭૪ ] પરંતુ તૃણ, ડગળ છાર, મલક ( શરાવળ )–શયા–સંસ્તારક-પીઠ-લેપ વગેરે શયાતરપિંડ નથી - જણાતા તેમજ ઉપધિ (ઉપકરણ) સહિત શિષ્ય પણ શયાતર નથી. [ ૮૦ ] . • બાકીના સ્થિતકલ્પ પાધરા છે. પરિહાર, વિશુદ્ધિ, કલ્પ, ચારિત્ર, ધૃતિ, સંહનન, તપ, શ્રત અને સત્યવાન નવ મુનિ ન હોય. [ ૮૧ ] ઉપશમ શ્રેણિવાળો અથવા ક્ષપકશ્રેણીવાળે જ્યારે લેભના અણુઓને વેદત હોય, ત્યારે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય છેતે યથાખ્યાતથી કાંઈક ઉણું છે. [ ૮૨ ] છવાસ્થ અથવા કેવળનું અંકષાયવાળું ચારિત્ર તે યથાખ્યાત જાણવું, તે ઉપશત–મહ–ફીણમેહ–સયોગી તથા અયોગી ગુણ સ્થાને અનુક્રમે હેય છે. (૮૩) ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શચ, અંકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને યતિધર્મ છે. ( ૮૪ ) | (સંવર તત્વ કહ્યું, હવે નિર્જરા કહે છે.) . સખત તડકાથી તળાવનું પાણી શોષાય તેમ પૂર્વે બાંધેલાં કર્મ જેનાથી નિજરે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy