SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ... श्रीधरन १२९१. २०२ स्थतास्थितकल्पः पुनरेवं. आचेलुक्कु देसिय सिज्जायर रायपिंड किइकम्मे । वय जिह पडिकमणे-मासं पजोसावणकप्पो ॥ ५९ ॥ आलुक्कु देसिय पडिकमणे रायपिंड मासेम । पज्जुसणाकप्पंमि य-अट्ठियकावो मुणेयन्यो । ६० ॥ आचेलुक्को धम्मो-पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं-होई अचेलो सचेलो वा ॥ ६१ ॥ इह पुरिम पच्छिमाणं-जिणाण एग मुणिं ज मुद्दिस्स । आहारमाइ. विहिय-तं सव्वेसि न कप्पेइ ॥ ६२ ॥ मज्झिमयाणं तु इम-जं कय मुदिस्स तस्स चेव त्ति । नो कप्पई सेसाण उ-तंकप्पइ एस मेर ति ॥ ६३ ॥ सपडिक्कमणों ध म्मो-पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाण-कारणजाए पडिक्कमणं ॥ ६४ ॥ असणाइचउक्त वत्थ-पत्तकंबलग पायपुंछणयं ।.निवपिडमि न कप्पइ-पुरिमंतिमजिणजईणं तु ॥ ६५ ॥ पु ... .. रियास्थित३५ प्रमाणे : અલક૯૫, શિક ક૫, શિયાતર કલ્પ, રાજપંડ, કૃત્તિકર્મ, બતક, પેસ્ટ ४८५, प्रतिमन, भास४८५, मने पर्युष।।३९५, (मे ४३ ४८५ छे. ) " भां मन्ये ५, मौशिक्ष, प्रतिम], Ar's, भास४६५, अने पर्युषा५८५, એ છ અસ્થિતકલ્પ જાણવા. [ ૬૦. ] પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં અચેલ ધર્મ છે. વચલા તીર્થકરોના તીર્થમાં અચેલ તથા સચેલ એમ બને હોય છે. ( ૪૧ ) હાં પહેલા અને છેલ્લા જિનના વારે એક અમુક મુનિને ઉદ્દેશીને જે આહાર વગેરે તૈયાર કર્યું હૈય, તે બીજા બધાઓને પણ કલ્પતું નથી. [ ક ર ] વચલા તીર્થકરોના વારે જેને ઉદેશીને કરેલું હોય, તે તેનેજ ફક્ત નહિ કલ્પ, બીજાઓને કલ્પે એવી મર્યાદા છે. (૩) પહેલા અને છેલ્લા તીર્થકરને ધર્મ પ્રતિક્રમણ સહિત છે. વચલા તીર્થકરેના વારે જ્યારે કારણ પડે, ત્યારે પ્રતિક્રમણ કરાય છે. (૬૪) પહેલા તથા છેલ્લા તીર્થંકરના સાધુઓને રાજાએ દીધેલા અસનપાનપાદિમ સ્વાદિમ કે વસ્ત્ર પાત્ર કંબળ પાદપું છન નથી કલ્પતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy