SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાપણું. ૧૬૩ ॥ १४ ॥ जह सुरकरी करीमुं-अमरेसु हरी गिरीसु कणयगिरी । वह धम्मेमु पहाणो--दाणाई चउह जिणधम्मो ॥ १५ ॥ तत्थवि मुनिकाइय कम्म-धम्मजलहरसमो तवो पवसे । तत्थरिय विसेसिज्जइ-सज्झाओ બે િ મ િ ૨૬ છે _____ कम्म मसंखिज्जभवं-खवेइ अणुसमयमेष आउचो । अनयरंमिवि जोगे-सज्झायमी विसेसेण ॥ १७ ॥ बारसविहमिवि तवे. सम्भितरवाहिरे कुसलदिट्टे । नवि अत्यि नवि य होही-सज्झायसमं तवो. બ્ધ ૨૮ ન , सज्झाएण पसथं-ज्झाणं, जाणइ य सव्वपरमत्थं । सज्झाए वटुंतों-खणे खणे जाइ वेरग्गं ॥ १९ ॥ उड्ड मह तिरियनरए-जोइसवे माणिया य सिद्धी य । सन्यो: लोगालोगों-सज्झायविउस्स पच्चक्खो (૧૪) જેમ હાથીઓમાં અરાવત ઉત્તમ છે, દેવતાઓમાં ઇંદ્ર ઉત્તમ છે, પર્વતોમાં મેરૂ ઉત્તમ છે, તેમ બધા ધર્મોમાં દાન–શીળ–તપ ભાવનારૂપ ચાર પ્રકારને જિન ધર્મ ઉત્તમ છે. [ ૧૫ ] તેમાં પણ નિકાચિત કર્મરૂપ ઘામને હરવા મેઘ સમાન તપજ ઉત્તમ છે, તે તપમાં સ્વાધ્યાય ઉત્તમ છે. ( ૧૬ ) જે માટે કહેલું છે કે— | ગમે તે કોઈ પણ વેગમાં ઉપયુક્ત રહેતે થકે ખુશીની સાથે સમય સમય પ્રતે અસંખ્યાત ભરનાં પાપ ખપાવે છે, અને સ્વાધ્યાયમાં ઉપગવાન રહે કે તેથી પણ અધિક ભવનાં પાપ ખપાવી શકે છે. (૧૭) કેવળિએ કહેલા અભ્યતર અને બાહ્ય મળીને બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કેઈ પણ તપ:કર્મ છે પણ નહિ, અને થશે પણ નહિ. ( ૧૮ ) જે માટે સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન રહે છે, અને સર્વ પરમાર્થ જાણી શકાય છે. વળી તેમાં વર્તતાં થક ક્ષણે ક્ષણે વૈરાગ્ય પામે છે. [ ૧૮ ] ઉષ્ય અધરુ અને તિર્યંમ્ નરક, તિથી, વૈમાનિક તથા સિદ્ધિ એમ સઘળો લેક તથા અલેક , સ્વાધ્યાય કરનારને પ્રત્યક્ષ તુલ્ય રહે છે. [ ૨૦ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy