SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १६. શ્રી ધર્મ રત્ન પ્રકરણ. वर्जयेद् विकयां हास्य-मधीयन् गुरुसंनिधौ ( इति ) पृच्छाविधिरियं. आसणगओ न पुच्छिज्जा-नेव सिज्जागओ कया, आगम्यु ककुडुओ संतो-पुच्छिज्जा पंजलीउडो- ( इति ) परावर्तनविधिरेषः इरियं सुपठिकतो-कडसमइओ व सुड्डु पिहियमुहो, मुत्तं दोसविमुत्तं-सपयच्छेय गुणइ सड्ढो. ( इति ) . अनुज्ञार्थचिंतनं-तद्विधिरसौ. ' जिणवरपवयण पयडण पउणगुरुवयणओ मुणियपुव्वे, एगग्गमणो धणियं-चिचे चिंतइ सुयवियारे. ( इति ) धर्मकथाविधिः किंच. मुद्धं धम्मुवएसं-गुरुप्पसारण सम्म मवबुद्धं, सपरोक्यारजणणं--जोगस्स कहिज्ज धम्मत्थी. (इति) ગુરુ પાસે શીખતાં પલાંઠી, ઠીંગણ, પાદ પ્રસારણ, અને વિક્યા તથા હાસ્ય વર્જન કરવાં. પૃચ્છાની વિધિ આ છે કે, આસનમાં કે શયામાં રહી નહિ પૂછવું, કિંતુ આ વીને ઉકુટુંકાસને રહી અંજળી બાંધી પૂછવું. પરાવર્તિનની વિધિ એ છે કે, ઇવહી પકિમી, સામાયિક કરી, બરાબર મુખ ઢાંકીને નિર્દોષપણે પદચ્છેદપૂર્વક સત્ર શ્રાવકે ગણવું. - અનુપ્રેક્ષા એટલે અર્થ ચિંતન તેની વિધિ એ છે કે, જિનાગમ સમજાવવામાં કુશળ ગરના પૂર્વે સાંભળેલાં વચનથી એકાચ મને ચિત્તમાં ખુબ મૃતના વિચાર ચિંતવવા. ધમ કથાની વિધિ એ છે કે, ગુરૂના પ્રમાદથી શુદ્ધ ધર્મોપદેશ જે બરોબર સમજાયો હોય, અને પિતાને અને પરને જે ઉપકારકારક હોય તે કેવળ ધમાથી થઈને ચોગ્ય જનને કહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy