SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. से केणट्टेणं भंते एवं वुच्चइ-एगे वि अहं, जाव : सुया, दव्वयाए एगे वि अहं, नाणदंसणठयाए दुवेवि अहं, भएसठ्याए अक्खए अब्बए अवहिए वि अहं, उवओगट्टयाए अणेग : भूयभावभविए वि अहं. .. इय मुणिय सुओ बुद्धो-विन्नवइ गुरुं तुहतिए भयवं । परिवायगसहसेणं-सद्धिं पव्वइउ मिच्छामि ॥ १॥ माहु पमायं कुणसु त्ति सू. रिणा जंपिए इमो तुटो । चइउँ कुलिंगिलिंग-गिण्हइ दिक्खं सपरिवारो ॥२॥ तं कमसो पढिय समग्ग-आगमं नियपयंमि संठविउं, मुणिसहसजुओ सूरी-सिद्धो पुंडरियसेलमि ॥ ३ ॥ सुयसूरी विहु सुइरं-रवि व्व बोहित्तु भवियकमलाई । समणसहस्ससमेओ-सिवं गओ विमलंगिरिसिहरे ॥ ४ ॥ आययणसेवणामय-रसेण विज्झवियदोसविसपसरो । सिठी सुदंसणो शुद्ध-दसणो सुगइ मणुपतो ॥५॥ हे शु ! द्रव्यार्यनये हु में छु, सानाशन३ये हुये छु. प्रदेश ४ मक्षय, અવ્યય અને અવસ્થિત છું, ઉપયોગ કરી અનેક ભાવવાળો છું. એમ સાંભળી શુક બોધ પામી ગુરૂને વીનવવા લાગ્યો કે હું તમારી પાસે હજાર પરિવાજની સાથે દિક્ષા લેવા ઈચ્છું છું. સૂરિએ કહ્યું, પ્રમાદ મ કરે, ત્યારે તે તુષ્ટ થઈ કુલિંગિનું લિંગ છોડી સપરિવાર દિક્ષા લેતે હ. ( ૧-૨ ) તે શુક અનુક્રમે સર્વ આ ગમ શીખ્યો, તેને થાવસ્યાકુમારે પિતાના પદે સ્થાપ્યો, અને પિતે હજાર સાધુઓ સાથે સિદ્ધગિરિપર આવી મેલે પધાર્યા. [ 8 ] હવે શુક આચાર્ય પણ ઘણા કાળ લગી ભવ્ય કમળને સૂરજની માફક વિકાશમાન કરતો કે, હજાર સાધુઓ સાથે સિદ્ધગિરિ ઉપર આવી મોશે પહોંચ્યો. ( ૪) સુદર્શન શેઠ પણ આયતનસેવનારૂપ અમૃતરસથી દેષરૂપ વિષના જોરને તેડીને શુદ્ધ સમ્યકત્વ ધરી સુગતિ પામે. (૫) આ રીતે આયતનની સેવા કરવાથી સુદર્શન શેઠ સુંદર ફળ પામે, માટે ભવ સમુદ્રમાં બૂડતા બચેલા. હે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy