SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. જ કે - गुरुचरणं तो काउं, नियमउलि नमइ तयणु गंधेण, लाइ स लद्धलक्खो , सत्तुत्तर मोसहीण सयं. २९ तेणं ओस हिनियरेण, पायलेव सयं कुणइ एसो, तव्यसओ गयणे कुक्कुटु व्व उप्पडइ पडइ पुणो. ३० पुण रागएण गुरुणा दिठो पुठोय कहइ सो एवं, पहु तुह पाय पसायं, गधेण मए इम नायं. ३१ पहू पसिय कहसु सम्म, जोगं जेणं हवेमि सुकयत्थो, गुरुउवएसेण विणा, जम्हा न हवंति सिद्धीओ. ३२ तो चिंतइ मुणिनाहो, मुलद्ध लक्खत्तणं इमस्स अहो, जं हेलाए नाओ. धम्मो तह ओसहिगणो य. ३३ ત્યાં ગુરૂના ચરણમાં પિતાનું માથું ધરી તેમને નમવા લાગ્યું, એટલે તેણે લક્ષ્ય રાખી ગંધવડે એકસો સાત ઔષધિ ઓળખી લીધી. ૨૯ પછી તે ઔષધિઓ વડે તેણે પિતાના પગે લેપ કર્યો, તેના ગે તે આકાશમાં કૂકડાની માફક ઊડતો અને પડતે થવા લાગ્યો. ૩૦. એટલામાં ગુરૂ ત્યાં ફરી આવ્યા તેમણે તેને તેમ થતે જોઈ પૂછ્યું ત્યારે તેણે એવું કહ્યું કે હે પ્રભુ! આ તમારા ચરણને પસાય છે, મેં તેની ગંધ લઈ આટલું જાણ્યું છે. ૩૧ પછી તે બે કે હે પ્રભુ! પ્રસાદ કરી મને સમ્યફ એગ બતાવે કે જેથી કૃતાર્થ થાઉં', કેમકે ગુરૂના ઉપદેશ વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. ૩૨ | ત્યારે આચાર્ય વિચારવા લાગ્યા કે અહો આનું લબ્ધલક્ષ્યપણું કેવું સરસ છે કે એણે ધર્મ તથા ઔષધિઓ સહજ સહજ જાણી લીધી. ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy