SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ વીશમે ગુણ. પપ૯ अत्रांतरे कुमारः, प्रक्षिष्ट विशिष्ट विबुध परिवारं, इंतं गयणपहेणं, मोयरिउं चारण मुर्णिदं. १७२ यत्र किल मंत्रिपुत्रः, कुमारमुक्तः स्थितो भव त्तत्र, सुररइय कणय कमले, ठिओ गुरु कहइ धम्मकहं. १७३ अथ भीम प्रेरणया, सर्वगिलो मंत्रिसूनु कनकरयौ, सव्योवि नयरलोओ, पत्तो गुरुपाय नमणत्यं. १७४. क्षितितलविनिहित शिरसः, प्रमुदित मनसः प्रनष्ट बहूतमसः, पणमेउं मुणिनाहं, सुगंति ते देसणं एयं. १७५ क्रोधः मुखत रूपरशुः, क्रोधो वैरानुबंध कंदघनः, संता वकरो कोहो, कोहो तवनियम वणदहणो. १७६ कोपाटो पविसंस्थुल, देहो देही करोति विविधानि, वहमारण अब्भक्खा, दाण माईणि पावाणिः १७७ એવામાં કુમારે વિશિષ્ટ પંડિતથી પરિવરેલા ચારણ મુનીંદ્રને આ કાશ માર્ગ ઊતરતા જોયા. ૧૭૨ તે આચાર્ય જ્યાં કુમાર મંત્રિ પુત્રને મેલી આવ્યું હતું ત્યાં દેવરચિત સુવર્ણ કમળપર બેશી ધર્મકથા કરવા લાગ્યા. ૧૭૩ હવે ભીમકુમારની પ્રેરણાથી સર્વગિલ, મત્રિકુમાર, કનકરથી તથા તમામ નગરલોક ગુરૂને નમવા આવ્યા. ૧૭૪ તેઓ જમીન પર માથું અડાડી હર્ષિત મનથી પાપને દૂર કરતા થકા મુનીશ્વરને નમીને આ રીતે દેશના સાંભળવા લાગ્યા. ૧૭૫ કેધ સુખરૂપ ઝાડને કાપવા પરશુ સમાન છે, વૈરાનુબંધરૂપ કંદને વધારવા મેઘ સમાન છે, સંતાપને ઊપજાવનાર છે અને તપનિયમરૂપ વનને બાળવા અગ્નિ સમાન છે. ૧૭૬ * કેપના ભરાવથી ઊછળતા શરીરવાળો પ્રાણુ વધ, મારણ, અભ્યાખ્યાને વેગેરે અનેક પાપ કરે છે. ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy