SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પto શ્રી ધર્મરત્ન પ્રકરણ. अथो भुजंगतादोषाद, मुगंधाघ्राणलंपटः, अमंदमंदधी मैदः, पाप दुःखं पदेपदे. २१७ इतश्च यौवनारूढो विचारो बुधदारकः, कथंचि निरगाद् गेहाद, देशदर्शन काम्यया. २१८ વણિતપુ, પૂણે, શિ स भूरिकौतुको भ्रांत्वा, तदागा निजमंदिरे. २१९ अथ तस्मिन् समायाते, मुदितौ धिषणाबुद्धौ, संतुष्टं राजकं सर्व, भृश मानंदितं पुरं. २२० वृत्ते महाविमर्दैन, तत श्चागमनोत्सवे, सा सायि मैत्रिकातेन, घ्राणेन बुधमंदयोः २२१ ततः पितर मेकांते, विचारः प्रोचिवा निति, ... तात घ्राणेन ते मैत्री, न भव्या शृणु कारणं. २२२ - I હવે ભુજંગતાના દેષથી ભારે મંદ બુદ્ધિવાળે મંદ સુગધ સૂધવામાં લંપટ થઇ પગલે પગલે દુખી થવા માંડે. ૨૧૭ ના આણીમેર બુધનો પુત્ર વિચાર યોવન પામ્ય થકે દેશાંતરે જોવાની ઈચ્છાથી ઘરથી જેમ તેમ કરી બાહર નીકળી પડે. ૨૧૮ - તે ભારે કૌતુકી દેવાથી બાહેરના અને અંદરના ઘણા દેશમાં ઘણવાર ભમીને આખરે પિતાના ઘરે આવી પહોંચે. ૨૧૯ તે ઘરે આવતાં ધિષણ અને બુધ રાજી થયા, બધા સરદારે રાજી થયા અને નગર પણ આનંદિત થયું. ૨૨૦ - તે વખતે ભારે ભીડથી તેને આગમનોત્સવ કરવામાં આવ્યો અને તેણે ઘાણ સાથે બુધ અને મંદની તે મિલી જાણી લીધી. ૨૧૧ ત્યારે પિતાને એકાંતમાં વિચારે કહ્યું કે, હે તાત, ઘાણ સાથે તમારે મિત્રી રાખવી સારી નથી. તેનું કારણ સાંભળે. ર૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy