SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીશમો ગુણ. ૫૦૫ एवं जा धवलनरिंद, नंदणो थुणिय पढमजिणचंद, चंदु व विमललेसो, पंचंगं कुणइ पणिवायं. १८७ ता तव्वेलं पत्तो, बहुखेयर परिगओ रयणचूडो, तं सुणिय विमल विहियं, थयं पहिठो भणइ एवं. १८८ भो साहु साहु सुपुरिस, नित्थिन्नो ते भवोयही एस, जस्से रिसा जिणिदे, भत्ती विप्फुरइ अकलंका. १८९ तत्तो नमित्तु देवं, परुप्परं वंदणाइयं काउं, मणिपीढियाइ बाहिं, हिठा ते दोवि उवविठा. १९० अह पुच्छिय तणुकुसलं, खयरिंदो भणइ भो महाभाग, जं मह काल विलंबो, जाओ हेउं मुणसु तत्थ. १९१ तइया तुम्ह सयासा, पत्तो सपुरंमि पणमिया पियरो, अभिनंदिओ य तेहिं, हरिसं सुयपुन्न नयहिं. १९२ આ રીતે ધવલ રાજાના કુમારે ચંદ્રના માફક નિર્મળ લેશ્યાવાન થઈ આદીશ્વરની સ્તુતિ કરી પંચાંગ નમસ્કાર કર્યો તેટલામાં તેજ અવસરે ત્યાં ઘણા વિદ્યાધરની સાથે રત્નચૂડ આવી પહોંચે, તેણે વિમળે કરેલે સ્તવ સાંભળે, તેથી તે હર્ષ પામી આ રીતે બોલ્ય. ૧૮૭–૧૮૮ હે સપુરૂષ, તે બહુ સારું કર્યું, તારા સંસાર સમુદ્રને છેડે આએ છે કે જેના ચિત્તમાં જિનેશ્વર ઊપર આવી અકલંક ભક્તિ ઉલસી રહી છે. ૧૮૯ પછી દેવને નમીને તે અરસપરસ પ્રણામાદિક કરી બાહરની મણિપીઠિકાપર હર્ષિત થયા થકા તે બન્ને જણ બેઠા. ૧૦ હવે શરીર સંબંધી સુખસાતા પૂછી વિદ્યાધરેંદ્ર છે કે હે મહા ભાગ, મને આટલે કાળ વિલબ કેમ થયે તેનું કારણ સાંભળ. ૧૯૧ ત્યારે તારી પાસેથી રવાને થઈ હું મારા નગરમાં ગયે અને માબાપને પગે પડે એટલે તેમણે આંખમાં હર્ષનાં આંસુ લાવી આશીષ આપી. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy