SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * *" , , , , , N ૩૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ ... ततो मयापि महाराज विषधर वेदना निर्विष्णेना मृत मिव प्रतिपेदे તાર–ારીઃ નવદુકાનં તરતાપિતા –ારે જે તે શાया-तदेतन मम व्रतग्रहणे कारणं समजनिष्ट. तदा का नवगतपरमार्थेन विजयसेन पार्थिवेन प्रणम्य पृष्टो भूयोपि मुनींद्रः भगवन् कथं त तादृश विस्तारं भवावर्त्तनगरं सकल मपि सहोदरै वसति ? कथ मेकेन दर्वीकरेण सर्वेपि ते एकहेलं दष्टाः ? कथं चैक एव महानरेंद्रलंदारकः सकलजन निर्विषत्व करणे समर्थः ? कथ मेता दृशो विष निर्घातन विधि रिति ? ततः प्रोक्तं गुरूणा-महाराज नेदं बहिरंगं वचनमात्रं, किंतु भन्यजन भव वैराग्य कारणं समस्त मध्यंतरंग भावार्थकलितं. * તેથી હે રાજે, મેં પણ સર્પના વિષથી પીડાતા હેઈને અમૃતની માફક તેનું વચન અંગીકાર કર્યું છે, તેણે આપેલે વેષ ધારણ કર્યો છે, અને આ અતિદુષ્કર કિયા કરવા માંડી છે. આ એ મારા વ્રત ગ્રહણ કરવામાં કારણ છે. ' ' તે સાંભળી એ વાતનો શો પરમાર્થ છે તે નહિ સમજાયાથી રાજાએ ફરીને તે મુનીદ્રને પૂછયું કે હે ભગવન, તે એટલું મહાન નગર સગા ભાઇઓથી શીરીતે વસાયલું હશે ? અને એટલા બધાને એકજ સર્ષે શી રીતે દશ્યા હશે? અને તે બધાનું વિષ ઊતારવામાં એક જ તે ગારૂડિક શી રીતે સમર્થ થઈ શકે તેમજ તેણે વિષ ઊતારવાની એવી વિધિ કેમ બતાવી? - ત્યારે ગુરૂ બોલ્યા –હે રાજે, આ કઈ બાહેરના અર્થવાળું વચન નથી, કિંતુ ભવ્ય જનને વૈરાગ્ય ઊપજાવવા અર્થે સઘળું અંતરના ભાવાર્યવાશું વચન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy