SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા ગુણ. नरयअइ दुसहदुहकारणाई, धम्म तरुजलणजालाए, को पमई अप्पं, विडंबए रायलच्छीए. ५६ पिउणा जणियं लच्छि भइणिं पिव अप्पणा उ धूयं व, परसंतियं परत्थि व किह णु सेविज्ज लज्जालू. ५७ पवण पहरिल्ल कमलग्ग, लग्गजललव चलंमि जीयंमि; कल्ले का धम्मं, को भणड़ सकन्नविन्नाणो. ५८ (નો) जस्स त्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं, जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सियं. ५९ ( તથા ) जा जा वच्चा रयणी, न सा पडिनियत्तए. अहम्मं कुण माणस्स, अफळा जंति राइओ. ६० વળી તે નરકના અતિ દુઃસહ દુઃખની કારણ છે, તથા ધર્મરૂપ ઝાડને મળવા માટે અગ્નિવાળા સમાન છે, માટે એવી રાજયલક્ષ્મીવડે કાણુ મહામતિ પુરૂષ પોતાને વિટખિત કરે. ૫૬ ૨૩૩. પિતાએ પેદા કરેલ લક્ષ્મી બેહેન ગણાય, પાતે પેદા કરેલ લક્ષ્મી પુત્રી ગણાય, પારકી લક્ષ્મી પરસ્ત્રી ગણાય, માટે તેને લજ્જાવાન પુરૂષ કેમ સેવે. ૫૭ પવનથી હાલતા કમળના અગ્ર ભાગપર રહેલા પાણીના ખિન્નુની માફ્ક આ જીવિત ચપળ છે, માટે “કાલે હું ધર્મ કરીશ ” એમ કા ડાહ્યા પુરૂષ કહે. ૫૮ જે માટે જેને મેાતના સાથે દોસ્તી હાય અથવા જે તેનાથી નાશી જવા સમર્થ હોય, અથવા જેને હું નહિ મરૂ એવી ખાતરી હાય તેજ વિ ષચાની વાંછા કરે. ૫૯ વળી જે જે રાત જાય છે તે પાછી આવનાર નથી, માટે અધર્મ કરનારની રાતા ન્યર્થ જાય છે. ૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy