SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથા ગુણ. ૧૧૧ શ્રી, વિનયા, અને દેવી નામની ચાર નિર્મળ શીળવાળી મોટા શેઠીની દીકરીઆને તે એકી વેળાએ પરણ્યા. ૬ बहारसुद्धिसारो, पायं परिहरियपावपन्भारो, सो सुजलहिनिमग्गो, कालं वोलइ अणुव्विग्गो. ७ को असुहिओ इहयं, नयरे नयकुलहरे सया सुहिए, वत्ता इमा पवत्ता, कयावि नरनाहअत्थाणे. ८ एगेण तत्थ भणियं, सुहयाण जणाण मत्थयमणिव्व, अस्थि इह इब्भपुत्तो, धणियं विणयंधरो नाम. ९ હવે તે વિનયધર ચાખા વ્યવહાર સાચવી તથા અનતાં લગી પા પના કામેાથી દૂર રહી સુખ સાગરમાં ઝીલતા થકા ખુશ મિઝાજથી વખત पसार उरतो. ७ આ ન્યાય ભરપૂર અને સદા સુખી નગરમાં સાથી વધારે સુખી કાણુ છે ? એવી રીતે એક વેળા રાજ સભામાં વાત નીકળી. ૮ ત્યારે એક જણ ખેલ્યા કે સઘળા સુભગ જનોમાં શિરોમણિ સમાન ઇભ્ય શેઠના પુત્ર વિનયધર ઈહાં અતિશય સુખી છે. ૯ व्यवहारशुद्धिसारः प्रायः परिहृतपापप्राग्भारः स सुखजळाधिनिमग्नः कालं व्यतिक्रमयति अनुद्विग्नः ७ को तिसुखित इह नगरे नयकुलगृहे सदा सुखिते, वार्त्ता इयं प्रवृत्ता कदापि नरनाथास्थाने. ८ अकेन तत्र भणितं सुभगानां जनानां मस्तकमणि रिव, अस्ति इह इभ्यपुत्रः बाढं विनयंधरो नाम. ९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy