________________
370
જીવણમુનિ કૃત
બૈઠો આઈ સિંઘાસણિ તવઈ રે, વિદ્યાધર પ્રધાન; કરઈ રાગુ નાચઈ સુર અંગના રે, વાજે તાલ વિરાણ. ૧૮ સાહસ. [૩૦૮] બાવનવીર સદા સેવા કરઈ રે, રહ ઠાટે દરબારિ; પઉઢિ વિદ્યાધર જવઈ રે, કર-પગ મસલહિ નારિ. ૧૯ સાહસ. [૩૦] રાઈ નરરૂપ કીયો તવઈ રે, લીયો ખડગ મનિરંગ; કીયો ઉદમ રાઈ તતછિનઈ રે, કીલ્યો વિદ્યાધર અંગ. ૨૦ સાહસ. [૩૧] વિદ્યાહીન તો પરવસિ ભયો રે, વિદ્યાધર વિલલાઈ; જોગની-વંતર મિલિને ઈમ ભણઈ રે, “વરુ માંગો નરરાઈ!'.૨૧ સાહસ. [૩૧૧] મૂકે બંધણ તતછિન રાઈન રે, લાગા તવહી સેવ; હકાર જહા તહાં ૨, કાર વતર ઈહ ટેવ.
૨૨ સાહસ. [૩૧૨] અનુકરમિ આયો રાય ચંપાપુરી રે, આયો વીદ્યાધર લાર; વસ્તુ દેવલથી જો સવ નીપજઈ રે, તે રાજા પઈ જાઈ. ૨૩ સાહસ. [૩૧૩] રાઈ ઉજેણી વાર્તા ઈહ સાંભલી રે, દેસંતરની વાત; મંત્રી પ્રતઈ રાજા ઈમ ચિરઈ રે, “કરિસ્યો જાઈ ન જાત. ૨૪ સાહસ. [૩૧૪]
અડંબર રાઈ ઘણો કરી રે, ચલ્યો વેરસીહ ભુપ; ઢાલ ષોડસમી તે પૂરી થઈ રે, ભણી જીવણ અનુપ. ૨૫ સાહસ. [૩૧૫] દોહા -
સીમપાલ તે ભાગનઈ ગયો, ચપે રાઈ પાહિ; મંગલકલસ સીમપાલ મીલ, આએ દેવલ ઠાઈ.
૨૬ [૩૧૬] દેવભવનનઈ કારણઈ હોઈ ઉર વિરિ દોય; બેઊ સિંઘ જિઉ ઘુર રહઈ, પાછા હટઈ ન કોઈ.
૨૭ [૩૧૭]. વાજઈ નવબત ચિહુ દીસઈ, દોઈ દિસિ ઘૂજા નીસાણ; કરહિ જંગ બેઉ જણા, પેખી હસઈ મસાણ.
૨૮ [૩૧૮] . ૧. વીણા. ૨. પ્રૌઢ, પાઠા, પઉવિ. ૩. અનુક્રમે. ૪. આડંબર. ૫. પાઠાઠ જોવ ૬. પાસે. ૭. નોબત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org