SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શિવાગમ અને પંચરાત્રાગમના પ્રામાણની સિદ્ધિ सृष्टिस्थितिप्रलयकार्यविभागयोगाद् ब्रह्मेति विष्णुरिति रुद्र इति प्रतीतिः । वेदे च पदे पदे 'एक एव रुद्रोऽवतस्थे न द्वितीयः' [ अथ. ३ ] 'इदं विष्णुर्विचक्रमे ' [तै. सं १.२.१३ ऋ. सं १.२२.७ ] इति रुद्रो विष्णुश्च पठ्यते । तद्योगाश्च तदाराधनोपाया वेदेऽपि चोदिता एव । शैवपञ्चरात्रयोस्तु तद्योगा एवान्यथोपदिश्यन्ते । न चैष वेदविरोधः, वैकल्पिकत्वादुपायानाम् । अत आप्तप्रणीतत्वाद् वेदाविरुद्धत्वाच्च न तयोरप्रामाण्यम् । ___150. तेभए । (= पायने ४) यात्रा मनु'य प्राभा२५ युथे, २९ । અપ્રામાણનું કંઈ પણ નિમિત્તે તેમાં નથી. વળી, તેના પ્રણેતા ભગવાન વિષ્ણુ છે એમ કહેવામાં આવ્યું છે અને એ જ તો ઈશ્વર છે. સમગ્ર જગતની ઉત્પત્તિના કારણે એવા કોઈ એક મહાવિભૂતિપ અનાદિપુરાની – ઉપત્તિ, સ્થિતિ અને લય એ ત્રણ કાર્યોના વિભાગને आधारे- 'यम', 'वि', '२' प्रतीति थाय छ गने ५४ प २ अने. વિષ્ણુના ઉલ્લેખો છે, જેમ કે “એક જ જ હતો, બીજો ન હતો " ‘વિષ્ણુ એને ટપી ગયો. દ્ધ અને વિષ્ણુના યોગ અર્થાત્ એમને આરાધવાના ઉપાય વેદમાં પણ ઉપદેશાવ્યા છે જ. ૌવાગમ અને પંચરાત્રાગમમાં તે યુગોને જ ઉપદેશ બીજી રીતે અપાય છે અને આ વેદવિરોધ નથી કારણ કે ઉપાયનો વિકલ્પ હોય છે. તેથી ઈશ્વરપ્રણીત હોવાને કારણે તેમ જ વેદવિરુદ્ધ ન હોવાને કારણે તે બંનેનું પ્રામાણ્ય છે. _151. ये तु सौगतसंसारमोचकागमाः पापकाचारोपदेशिनः, कस्तेषु प्रामाण्यमार्योऽनुमोदते ?। बुद्धशास्त्रे हि विस्पष्टा दृश्यते वेदबाह्यता । जातिधर्मोचिताचारपरिहारावधारणात् ।। संसारमोचका: पापा: प्राणिहिंसापरायणाः । मोहप्रवृत्ता एवेति न प्रमाणं तदागमः ॥ निषिद्धसेवनप्रायं यत्र कर्मोपदिश्यते । प्रामाण्यकथने तस्य कस्य जिह्वा प्रवर्तते ? ।। ततो यद्यपि सिद्धिः स्यात् कदाचित् कस्यचित् क्वचित् । ब्रह्महत्यार्जितग्राम्यभोगवन्नरकाय सा ॥ निषिद्धाचरणोपात्तं दुष्कृतं केन शाम्यति ? । अतः कालान्तरेणापि नरके पतनं पुनः ।।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy