SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ હવે તેમાં તવત ૪ પ્રકરે. ૧ સાંભળવું, ૨ જાણવું, ૩ લેવું, ૪ પાળવું. ૧ કોઈક ઠગારો હોય અને વંદન કરે, ત્યારે આ વિનયપૂર્વક ઉઠીને સામો જાય, અને જાણવા માટે સાંભળે, પણ શાસ્ત્રના બનાવનારના ઉપર બહુમાન ન હોય, કારણ કે ભારેકર્મી હોવાથી આગમ તથા સૂત્રના બનાવનાર મહાઉપકારી છતાં પણ બહુમાન ધરે નહિ. ૨ બહુમાન કરતો હોય, પરંતુ વિનય વિગેરે કરી શકે તેવી શક્તિ ન હોવાથી માંદગીવાળો હોવાથી વિનય કરી શકે નહિ. ૩ જે કલ્યાણના સમૂહને જલ્દી પામનારો હોય તે સુદર્શન શેઠની માફક વિનય બહુમાનપૂર્વક સાંભળે. ૪ અતિભારેકર્મી હોવાથી સંસારમાં બહુ પરિભ્રમણના કારણથી વિનયબહુમાન રહિત થઈને સાંભળે છે, એવા જીવોને આગમ પ્રમાણે ચાલનારાઓએ કાંઈ પણ ઉપદેશ દેવો નહિ. (ઉપદેશ એક્સો પચીસમો) દુષ્કાળ પછી વિચ્છેદ શું ? મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૧૧૭૩ વર્ષે બાર વર્ષના દુષ્કાળ પછી નીચેની વસ્તુઓ વિચ્છેદ પામેલ છે. ૧. કલ્પવૃક્ષની હાનિ. ૨. ચિંતામણિ રત્નની હાનિ. ૩. વિષાપહાર મણિની હાનિ. ૪ ઉદ્યોતકારી મણિની હાનિ. ૫. સુપરાક્રમી મણિની હાનિ. ૬. કામકુંભની હાનિ. ૭.કામધેનુની હાનિ. ૮. સંરોહિણીની ઔષધિની હાનિ. ૯. અદ્રશ્યકારી અંજનની હાનિ. M૨૯૦) , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy