SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ [[ શ્રી વિજ્યપધસૂરિકૃત સંખ્યા બાર હજાર પાંચસો ને પચ્ચાસ હતી. એ પ્રમાણે મનપર્યવ જ્ઞાની મુનિવરેની સંખ્યાની બાબતમાં મતાંતર ચોરાણું સે શ્રીઅવધિ નાણ૧૧૮ ચૌદપૂર્વી મુનિવર,૧૧૯ ત્રણ સહસ સત સાત વીસ દ્વિક્રિય કરણર૦ લબ્ધિધરા વિસ સહસ ને ચારસે દશ બે સહસ ને ચાર, વાદી શ્રમણ ૨૧ ઈગવીસ સહસ પંચાશી અધિકા ચારસે. ૨૪૦ સ્પષ્ટાર્થ –પ્રભુ શ્રી અજિતનાથના અવધિજ્ઞાની મુનિવરેની સંખ્યા નવ હજાર ને ચારસોની (૧૧૮) હતી. વળી પ્રભુના ચૌદ પૂર્વના જાણકાર મુનિવરોની સંખ્યા ત્રણ હજાર સાત ને વીસની (૧૧૯) હતી. અને પ્રભુના વૈકિય શરીર કરવાની લઘિવાળા મુનિઓની સંખ્યા વીસ હજાર ને ચારસોની (૧૨૦) હતી. બાર હજાર ને ચારસો વાદી સાધુઓની (૧૨૧) સંખ્યા હતી, તેમજ સામાન્ય મુનિવરોની સંખ્યા એકવીસ હજાર ચારસો ને પંચાસી કહી છે. (૧૨૨) ૨૪૦ સામાન્ય મુનિ ૫ર સંખ્યા કહી અનુત્તર મુનીશ ૨૩ અજ્ઞાત છે, પ્રત્યેક૧૨૪ બુદ્ધ પ્રકીર્ણ ૧૨૫ આદેશ ૨૬ ઋષભ સમાન છે; સાધુ ૨૭ શ્રાવકના૧૨૮ વ્રત ઉપકરણ૯ અણગારાદિના, તેમ જાણે એક સરખા વર્ણને જિમ વૃષભના. સ્પષ્ટાર્થ:–અનુત્તર મુનિઓ એટલે ચાલુ ભવનું આયુષ્ય પૂરું કરી તરતજ અનુત્તર વિમાન (દેવલોકોમાં ઉત્પન્ન થનારા મુનિઓની સંખ્યા (૧૨૩) અજ્ઞાત છે એટલે કહેલી નથી. પ્રત્યેક બુદ્ધ (૧૨૪) પ્રકીર્ણ (પન્ના) (૧૫) તેમજ આદેશ (૧૨) ઋષભ પ્રભુની પેઠે જાણવા. વળી સાધુના મહાત્ર ચાર (૧૨૭) જાણવા. તથા શ્રાવકના વ્રતો બાર (૧૨૮) જાણવા. અણુગુરાદિ એટલે સાધુ સાધ્વી વગેરેના ઉપકરણોની સંખ્યા પણ તેજ પ્રમાણે એટલે જેમ ઋષભદેવ ભગવંતના વર્ણનમાં (જીવનમાં) કહી છે તે પ્રમાણે જાણવી. (૧૨૯) ૨૪૧ ચારિત્ર૧૩૦ ત્રણ ને તત્ત્વ૩૧ ત્રણ નવ ચાર સામાયિકાર કહ્યા, પ્રતિક્રમણ૩૩ બે રાત્રિ ભેજન ત્યાગ ઉત્તર ગુણ૩૪ ગણ્યા; સ્થિત કલ્પના ચઉ ભેદ ૫ અસ્થિત કલ્પ પટ૧૩ ભેદે મુણા, કલ્પ શુદ્ધિ વિશુદ્ધ તેમ સુખાનુપાલ્ય ૩ તથા ખૂણે. ૨કર સ્પષ્ટાથે –તથા આ પ્રભુ શ્રી અજિતનાથના તીર્થમાં સામાયિક, સૂમ સંપરાય અને થથાખ્યાત એ ત્રણ ચારિત્ર (૧૩૦) જાણવા. કારણકે બીજું છેદે પસ્થાપનીય ચારિત્ર તથા ત્રીજું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ બે ચારિત્ર વચલા (શ્રી ઋષભદેવ તથા વીર પ્રભુ સિવાયના)બાવીસ પ્રભુના તીર્થમાં હોતા નથી. કારણકે નવીન સાધુને લઘુ દીક્ષા દીધા પછી વડી ૨૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy