SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર [ શ્રી વિજ્યપદ્ધસૂરિતપાસે કરાવવા યોગ્ય કાર્ય જેવું લાકડાને ભાર ઉપડાવવાનું કાર્ય હાથી પાસે કરાવે તે મૂર્ખ કહેવાય, એમ પ્રમાદી છે પણ તેવા જાણવા (૪) શું દષ્ટાતઃ–અથવા કેઈકને કાગડે ઉડાડો હોય તો કાંકરે નાખીને ઉડાડવાને બદલે પિતાની પાસે રહેલ સુંદર મણિ કાગડા સામે ફેંકીને કાગડાને ઉડાડે, તો તે મૂર્ખ કહેવાય, તેના જે મૂખ પ્રમાદી માણસ જાણવો. જેવી રીતે આ ચાર કાર્ય કરનાર મૂર્ણ છે તેમ જેઓ મહા પુણ્ય મેળવેલે મનુષ્ય ભવ પ્રમાદમાં રહીને ફેગટ ગુમાવી બેસે છે તે પ્રમાદીઓ પણ મૂખે જ છે એમ જાણવું. ૧૩૪ જે ભેગની ઈચછા કરી પામેલ જિનના ધર્મને, છોડી પ્રમાદે વિષય કાજે કરત દોડાદોડને તે ઘર વિષે પિતા તણું વાવેલ સુરતરૂને લણી, રોપણી કરનારની જેવા ઈહાં વિષ તરૂતણી- ૧૩૫ અર્થ:-શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું અને સંસારના વિષયો જેવા તુચ્છ પદાથેની ઈચ્છા કરીને તે વિષય મેળવવા માટે પદયે પામેલે જે જેન ધર્મ, તેને છોડી દઈ જે પ્રમાદી મૂર્ખ અને તે વિષયભેગને મેળવવાની પાછળ જ દેડા દેડી કરી રહ્યા છે એટલે ફેગટ બેટી ધમાલમાં પડ્યા છે, અથવા પિતાની બધી શક્તિઓ વિષયે મેળવવાની પાછળ ગુમાવી બેઠા છે તે મનુષ્ય પોતાના ઘરના આંગણુને વિષે વાવેલા સુરતરૂ એટલે કલ્પવૃક્ષને ઉખેડી નાખી ઝેરનાં ઝાડ જે ધંતુરા વિગેરેના ઝાડ, તેને વાવનારા મૂર્ણની જેવા મૂખ જાણવા. કારણ કે જે કલ્પવૃક્ષ ઈચ્છિત પદાર્થોને આપે છે, તેને ઉખેડી નાખી પિતાને નુકસાનકારી ઝેરનાં ઝાડને વાવવામાં કેવલ મૂર્ખતા જ ગણાય છે. તેવી રીતે કલ્પવૃક્ષની જે તે જૈન ધર્મ જાણો કે જેના સેવનથી પિતાના તમામ મનોરથ ફલે છે. અને સુખે રહી શકાય છે અને વિષય ભેગો તે ઝેરના ઝાડની જેવા જાણવા. કારણ કે ઝેર ખાવાથી જેમ મૃત્યુ થાય છે તેમ આ વિષયેનું સેવન ભભવ ઘણું અને આપનાર છે, તેથી જેમ આંગણે ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી ધતૂરા વિગેરેનાં વિષમય વૃક્ષ વાવવાં તે મૂર્ખતા છે, તેમ વિષયોની ઈચ્છા કરીને જૈનધર્મ છોડી દેવો તે પણ મૂર્ખતા છે. ૧૩૫ ચિંતામણિ તજી કાચને લેનારની જેવા કહ્યા, વેચી પ્રવર ગજરાજ પર લેનારની જેવા કહ્યા; કલ્પતરૂ ચિંતામણી કરી જેહ જિનધર્મ આ, વિષવૃક્ષ કાચ ખરાદિ સરખા ભાગ પાંચે જાણવા. ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy