SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ लेखनकाल मुद्रणकाल मूल ग्रंथ रचना बारमी शताब्दी वि.सं. १९८९ वि.सं. १९९१ 888888888888888888888888888888888 १ श्री दवितीमण्डन-महाप्रभावक-श्रीमल्लोटणपार्थनाथस्वामिने नमो नमः॥ DAUN पूज्यपाद-सुगृहीवनामधेय-शासनप्रभावक-सुविशुद्धचारित्रचुडामणि व्याख्यानविशारद-जैनाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरसद्गुरुभ्यो नमः॥ 2888888888888888 सिद्धान्तमहोदधि पूज्य श्रीमच्चन्द्रसूरीश्वरविरचित ॥ बृहत्-संग्रहणी-रत्नम् ।। 4 अनुवादके तैयार करेला ७५ चित्रो युक्त । गू-र्ज-र-भा-घा-नु-वा-द-वि-भू-षि-त-म् ।। अनुवादकः बालमुनिश्री यशोविजय 828280 रचनासमय वि.सं. १९८९ । आ अनुवाद मुनिजीए पोतानी १८ वरसनी उमरे करेलो छ। 33838 | ऐं नमः વીર સંવતની ૧૨મી ને વિક્રમ સંવતની છઠ્ઠી સદીમાં થયેલા, પુજ્યપ્રવર ભાષ્યકાર ભગવાન 4 શ્રીમાનુ જિનભદ્રગણી ક્ષમાશ્રમરજી મહારાજાએ, શ્રી પન્નવણા સૂત્ર તથા " શ્રી જીવાભિગમસૂત્ર વગેરે આગમ ગ્રંથોમાંથી સારસાર ને ઉપયોગી વિષયનો સંગ્રહ કરી, ભવ્યજીવોના કલ્યાણાર્થે સંગ્રહણી નામના એક અતિઉપયોગી દ્રવ્યાનુયોગ-ગણિતાનુયોગપ્રધાન મહાન ગ્રંથની જે રચના કરેલી છે, તે સંગ્રહણી ગ્રંથનું પ્રમાણ કંઈક મોટું-અર્થાતુ ૫૦૦ ગાથા આ ગ્રંથ સંગ્રહણીરત્ન, શ્રી ચન્દ્રિયા, લોક્યદીપિકા, બૃહત્સંગ્રહરી, મોટી સંગ્રહણી આમ વિવિધ નામે ઓળખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy