SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ •.. ૩૪૯ ... ૩૫૦ •• ૩૫૧ અર્થ - પર્ પગનું વાહન જેવું છે, તેનો તું પુત્ર છે. તને હું બોલાવું છું. તું મન શાંત કરી વિચારજે. મારી સલાહ માનજે. તારા હૈયામાં જ્યાં સુધી પ્રાણ છે, ત્યાં સુધી તું મારી આજ્ઞા માનજે. તું હંસપુત્ર છે. તેને હું હંસ શબ્દનો અર્થ કહું છું. • ૩૪૬ ચોપાઈઃ ૫ મહારાજા પ્રસેનજિત દ્વારા વિનંતીભર્યો પત્ર હંસ અહીં સુણ જેનર સાર, તું પ્રભવ્યો કરજે ઉપગાર; અગર દાંતો આપઈ વાસ, દીઈ પાન મુખિ સખરો સાસ • ૩૪૭ ચંદન રત્ન સરીખો પૂત, તુઝ આવિ રહેસઈ ઘર સૂત્ર; પુત્ર નવાણું મુઝ ઘર હોય, પણિ તુમ નવિ દીસઈ કોય . ૩૪૮ મલ્યા વંસ વલી વનવાસ, સંગ વિના નવિ હોય આવાસ; મલ્યો ગોલ ધૃત આટો સાર, તોહઈ જલેબી સ્વાદ અપાર નવિ જોઈય તે પુરુષ અનેક, જોઈઈ તે નર ન મલઈ એક; એક કરઈ નર લખ્યનું કામ, લખિ ન રાખઈ એકનો ઠામ તેણિ કારણિ તું આવે વહી, જલ નવિ પીવું ઊભા રહી; મલવા સબલો સનેહ, જો આવીશ તો તુઝ નઈ નેહ નહીતર બાપીઆનિ પરિ, પી પી કરતો બહુ બલ ધરઈ; મનમાં કાંઈ ન ધરતો મેહ, ધિગ ધિગ એક પક્ષો જ સનેહ ચક્રવાક ચકવી પંખિણી, એહની પ્રીતિ તે સાચી સુણી; બહુ મલવા નઈ ધરઈ સનેહ, પુત્ર તસ્યો તું ધરજે નેહ મિં તુઝ બોલીઉં સભા મઝારિ, માન ઉપમાન તે ફૂદય વિચાર; હિત જાણીનિ બોલિઉં તુઝ, ખમજે ચૂક પડી જે મુઝ મોર પીછ નઈ મુંકિ ગયો, તો તે પોતઈ નાગો થયો; પીછ ચઢિઉં હરિ મસ્તકિ જાય, ઉત્તમ નર સઘલઈ પૂજાય દષ્ટ લેખ આવે સુખ રાજ, જો મુઝ વિંછઈ જીવિત કાજ; લખી લેખ નઈ તિહાં પાઠવઈ, બેનાતટિ તે જાય હવઈ આપઇ લેખ વાંચઈ નરનાથ, કહઈ સનાથ હુઆ મુઝ હાથ; હઈડે હરખ ધરઈ જ અપાર, લોચન મુંબઈ જલની ધાર આણઈ નરપતિ સબલ વિવેક, કિધાં ભૂષણ તિહાં અનેક; કનક તણા કીધાં આભરણ, જયાં રન તે પંચઈ વર્ણ ... ૩૫૮ ભાઈ નવાણું નઈ તસ નારિ, માત તાત નઈ નર સંભારિ; મોકલતો ભૂષણ નરનાથ, હું આવું છું જોઈ સાથ ... ૩૫૯ ••• ૩૫૪ ••• ૩૫૫ ... ૩૫૬ • ૩૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy