SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રેયસ્કર છે.) ૧૮૧ શેઠની દર્દભરી વિનંતી સાંભળી રાજકુમાર શ્રેણિકે કહ્યું, ‘‘શેઠજી ! હું અહીં રહીશ પણ મારી એક શરત છે, તમે મારા માતા-પિતાનું નામ, મારા ગામનું નામ અને મારા કુળ વિશે ઈત્યાદિ કોઈ પણ પ્રશ્નો ક્યારે પણ નહીં પૂછો તો જ અહીં રહીશ.’’ ત્યારે ધનાવાહ શેઠે (શરત મંજૂર કરતાં) કહ્યું, ‘“હે પરદેશી યુવાન! તમે જેમ કરીશ.’’ રાજકુમાર શ્રેણિક ક૨ા૨ ક૨ીને ધનાવાહ શેઠને ત્યાં રહ્યા, કવિ ઋષભદાસ કહે છે શેઠને અત્યંત ખુશી થઈ. દુહા : ૧૪ હરખિં બેઠા હાટડઈ, વાણિગ શ્રેણિક વીર; Jain Education International. ' કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ દાતણ લઈ આવી સુત, પેહરણિ ચંપા ચીર ૧૮૪ અર્થ :- રાજકુમાર શ્રેણિક અને ધનાવાહ શેઠ બંને પેઢીમાં બેઠા હતા. બંને વચ્ચે હર્ષથી વાર્તા–વિનોદ થતો હતો. ત્યાં શેઠની યુવાન પુત્રી દાતણ લઈને આવી. તેણે ચંપકવર્ણી ઉત્તમ રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં... ૧૮૪ ચોપાઈ : ૩ સુનંદા અને શ્રેણિક વચ્ચે પ્રણયનો ફાગ પહેરી ચીરનઈ આવી જસઈ, દોય પુરુષ તિહાં દીઠા તસઈ; ભાંજી દાતણ કડકા કીધા, તાર્તિ શ્રેણિક હાર્થિં દીધા ચિંતઈ શ્રેણિક નારિ સુસાર, રુપકલા ગુણ ન લહું પાર; દીઠી ચોઠિ કલાઈ કરી, નિરખઈ શ્રેણિક નેહનમિધરી એક કંચન બીજી સુંદરી, કવણ પુરુષ નવિ જુઈ ફરિ; પાકી બોરડી સેલડીના વાડ, દેખી નરની ગલતી દાઢ હુઈ ઈ ઈચ્છા દેખી ગુણવતી, નારિ હુઈ નર નઈ નિરખતી; દીસઈ નર લખ્યણ બત્રીસ, કે મંત્રી કે મોટો ઈસ વર સરખો એ મુઝ નિ વરયો, રૂપવંત નહી કો વર અસ્યો; મનિં ચિંતઈ એ મુઝ ભરતાર, નરખઈ નરનઈ વારો વાર શ્રેણિકિં નરખી સુંદરી, જોતાં નયણાં ઊંચા કરી; નેત્રિં નેત્ર મલ્યાં નરનારિ, પ્રિતિ પ્રેમ હુઈ તેણિવાર વચનં વચન મિનેં નમ મલઈ, કરવા પ્રીતી દોઈ દાઢો ગલઈ; કુમરીઈ કીધો નિરધાર, આણંઈ ભવિ મુઝ કુમરી કહઈ પિતા કહું તુઝ, એ વનિં પરણાવે મુઝ; પિતા કહઈ ન જાણો પેરિ જઈ, આપણ પઈ બેસી ઘેરી કહઈ માતા નઈ કુમરી જઈ, એક પરદેસી આવ્યો સહી; આપણા ઘર તેડી સ્યું આજે, તે હોસઈ મહારો વર રાજ ભરતાર For Personal & Private Use Only ... ૧૮૨ કહેશો તેમ જ કે, હવે ધનાવાહ ...૧૮૩ ... ૧૮૫ ૧૮૬ ... ૧૮૭ ૧૮૮ ... ૧૮૯ ... ... ૧૯૦ ૧૯૧ ૧૯૨ ... ૧૯૩ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy