SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ ••• ૮૭૦ ૮૭૧. ••• ૮૭૨ આપ્યાં. ધનદત્તશેઠ તે સમયે રત્નો પાછાં મળતાં સુખી થયા. ••૮૬૬ સત્ત્વ અને શીલ જ્યાં સુધી એકાંત મળે નહીં ત્યાં સુધી જ રહે છે. એકાંત મળતાં જ તે ચાલ્યાં જાય છે. સમતા, સદાચાર ત્યાં સુધી દાતારમાં રહે છે જ્યાં સુધી માયા અને લોભનો અંશન સ્પર્શ. ... ૮૬૭ જે સમતાવાન, શીલવાન અને દાનવીર છે. તેની પાસે માયા, અને લોભ અંશે પણ ટકતા નથી. અભિમાન વિનાનો મનુષ્ય તે કહેવાય, જે અવસર આવતાં સૌને સારી રીતે જાણે છે. ...૮૬૮ અભયકુમારે જાણ્યું કે મદનશેઠ કપટી પુરુષ છે. તેણે ધનદત્તશેઠનાં રત્નો બદલાવી લીધાં છે. અભયકુમારે મદનશેઠ પાસેથી રત્નો લઈ ધનદ શેઠને આપ્યા. ખરેખર! અભયકુમારની બુદ્ધિ પ્રશંસનીય ...૮૬૯ અપતગંધા સાથે વિવાહ એક દિન નરપતિ વંદન જાય, વાંદઈ કુમરી દેખઈ રાય; અતી દુરગંધ ગંધાઈ જસિં, વાંદિ જનનેં પૂછે તસે. જિન કહીં એ પૂર્તિ શ્રાવિકા, દાન શીલ તપની ભાવિકા; કરમ દુગંછા બાંધી કરી, ગુણીકાનિ ઉદરિ અવતરી. તુઝર્સે વરસે કહે જિણ ભાણ, સોય બાલનું કહીં ઈધાણ; તુઝ વાંસઈ માંડ મેં પલાણ, સુણી વલ્યો નર ચતુર સુજાણ. એક દીન સુંદર શ્રેણીક રાય, ચઢી અથરે વાડી જાય; સકલ લોક પૂઠઈ સંચરે, આવી વન ઉજાણી કરે. શ્રેણિક રાયની મુદ્રિકા જેહ, સોઝી કયાંહિ ન લાભે તેહ; અભયકુમારે બુધિ સિંહા કરી, બોલ્યાં માણસ હાર્થે ધરી. એક રાયકાની બેટી સાર, રુપ તણી નવિ લાધઈ પાર; તેહને છેહડે મુદ્રિકા હતી, અભયકુમારિ કીધી છતી. બુધિનધાન તે અભયકુમાર, જાણે હઈઆ તણી વિચાર; શ્રેણિક પરણેવા મન થાય, તેણે મુદ્રિકા બાંધી રાય. રાયકાને ચંપાવ્યો સહી, તુઝ પૂત્રીઈ વીટી ગ્રહી; કશ્યો દંડ રાખું તુઝ લાજ, મેં પુત્રી શ્રેણીક મહારાજ. • ૮૭૭ ખુસી રાયકો મન માહા થઈ, મેં પુત્રી નૃપની ગહ ગહી; શ્રેણિક હરખ્યો હઈયે અપાર, મનની વાત લહૈ અભયકુમાર. .. ૮૭૮ બાજોટ પાછલિ ફેરા દઈ, વીર વચન સાંભરીઉ હોઈ; વાઈ છોકરી દીઠી જેહ, રાયકા ઘર ઉછરતી તેહ. ... ૮૭૯ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ - ૧૦, સર્ગ-૭, પૃ- ૧૨૬ થી ૧૨૯. , ૮૭૩ ••• ૮૭૪ • ૮૭૫ ... ૮૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy