SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ” અર્થ :- ઉદાયનરાજા સંત-સતીજીઓના દર્શન કરી રાજમહેલમાં પાછા આવ્યા. તે સમયે જ્યોતિષી દેવ સૂર્ય અને ચંદ્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ કરી જોયું કે, “સુવર્ણ જેવી દેહકાંતિ વાળા ભગવાન મહાવીર સ્વામી હમણાં ક્યા સ્થાને બીરાજમાન છે? ઢાળ : ૨૪ સતી મૃગાવતીને કેવળજ્ઞાન - સૂર્ય ચંદ્રનું મૂળ સ્વરૂપે આગમન પાટ કુસુમ જીન પૂજ પરુપઈ એ દેશી કનક વર્ણ જિન વીર જિનેસર, કોસંબી માંહિ દેખઈ; દશાર્ણભદ્ર પરઈ દોય આવ્યા, કહેદીને આજ સુલેખઈ. •.. ૬૭૦ હોભવિકા ચંદ સૂર હોય વંદઈ..આંચલી. ચોસઠિ ઈદ્ર મિલ્યા જિના આગે, દેવતણી કે કોટયો; વીર જિનેશ્વર ત્રિગડે બઈઠાં, પ્રણમેં બે કર જોડયો. ...૬૭૧હો૦ સૂણી દેસના વલીયા પાછા, તવહોઈ અંધકાર; ચંદનબાલા પરમુખ અજીઆ, વલંતા તેણી વાર હો. ...૬૭૨હો રાત પડતી જાણે અજીઆ, વસ્તી પહેલા સોય; મૃગાવતી વસારી તિહાં, અંધકાર તિહાં હોય. ... ૬૭૩ હો. પડીકમણું કરી ચંદનબાલા, વિઘંઈ કરી સંથારઈ; મૃગાવતી પગે લાગી ખમાર્વે, જાગી સતીને વારઈ. ૬૭૪ હો, મૃગાવતી તો સતીઅ શિરોમણી, ગમન ન સૌભે રાતંઈ; સૂપરિવરી સીખામણ દેતી, નીજ મમ વિજાતીત. ...૬૭૫હો. મૃગાવતી મન સુધિં ખમાવે, માહા અપરાધ જ જાણી; નીજ નંદ્યા શ્રુભ ધ્યાન વરતે, તે હુંઈ કેવલ નાણી રે. ..૬૭૬ હો૦ કાલો અહીદેખી ઉપાડઈ, નીજ ગુરણીનો હાથો; ચંદનબાલા જાગીતાથે, કહે પરમાદ જ ઘાત. ..૬૭૭ હો૦ તેહ ગુરુણી કાહાથ હલાવ્યો, કહેદીઠો મિં સાપ; કાલીયો તિ તું કિમ દેખઈ, છે અતીસઈ કાઈ આપહો. ૬૭૮ હો. મૃગાવતી કહે કેવલ પામી, ગુસણી તુમ પસાઈ; પશ્ચાતાપ કરઈ તિહાં ગુરણી, પ્રણમેં સીષ્યણી પાંઈ. ..૬૭૯ હો. મૃગાવતીના ગુણ તીહાં સમરે, ભલ ઉપસમ મને આપ્યો; કુરગડુ હુઉં કેવલનાણી, ઉપસમ તિહાં વખાણ્યો. . ૬૮૦ હો. (૧) ત્રિ. શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૮, પૃ-૧૫૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy