SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ४४३ .. પ૯૨ વાસવદત્તા ઊભી તામ, મૃગાવતીનું જપતી નામ; ઉદયન નામ રીદયમાં ધરાઈ, ધરમી ભીલચ્છું યુદ્ધ બહૂકરઈ. ઉદયન મુંકઈ તાણી બાણ, એટલે આવ્યો ભીમ સુજાણ; તેણંઈ ભીલને વારયા સહી, ઉદયન પાય નમ્યો ગહી ગહી. . ૫૯૩ ખેમકુશલ પૂછે તિહાં રાય, ભીલ ભીમ ઘર તેડી જાય; ભોજન ભગતિ કરંઈ તેણે ઠાય, પૂછે ભીમને ઉદયન રાય. ...પ૯૪ મંત્રી મહોત મોકલી આજેહ, ગયા કિહા નવિદીસઈ તેહ; ભીમ કહે નવિદીઠા સોય, તવ ઉદયનને બહુ દુખહોય. •.. ૫૯૫ કે તેં કાલિં આવ્યા નરદોય, પૂરવ વાત પ્રકાસઈ સોય; જીતા ભીમ કઈ મલીઆ ચોર, ઉજેણી લેઈ ગયા કઠોર. ... પ૯૬ સેનાની ઉલખતો ત્યાદિ, લેઈ ગયો અવંતીસ જ્યાંહિ; ભુપતિ કંઈ સ્પં ઝાલ્યાએહ, ઉદયન ક્યું મિં કરયો સનેહ. ... ૫૯૭ પાલ ગોપાલ વખાણ્યો તેહ, ઉત્તમ જાણી લગની દેહ; સેનાની તુહ જાઉં ફરી, સહસ તુરંગ મલ્યો સજ કરી. ... પ૯૮ પુત્રી પરણાઈ જેણી વાર, ઉદયનને દેજ્યો તિણિ વાર; યુગંધરાયણ કાંઈ આશ્યાલી, અહો આવ્યા સહુ એગઠા મિલી. ••• ૫૯૯ વાટિ કર લાગી અમ જેહ, કારણ પ્રીછો રાજા તેહ; ચિંતા ધરી હiઈ મહારાજ, મુઝ વચનેંટલો સહૂ આજ. ... ૬૦૦ સૂણતાં હરખ્યો ઉદયન રાય, મંત્રી લગન હુઈ તેણઈ ઠાય; શ્રુભ મુહૂરતિ તિહાં પરણ્યો રાય, હંમર દીધા તસ ઠાય. ..૬૦૧ જે બ્રહ્મસેનાની નર જેહ, પરણાવીને વલીઉ તે; જાતા વાસવદત્તા ભણંઈ, મુઝ પ્રણામ કહેયો સડૂતણે. ...૬૦૨ પીતા ભ્રાત માતાને જઈ, માહરો જોહાર તુમ કહજયો સહી; તુમ્યો મ વીસારસ્યો મંત્રીસ, ભેટો તમો ઉજેણી ઈસ. •.. ૬૦૩ લેઈ આગિના મંત્રી જાય, કોસંબીમાં આવ્યો રાય; મોટા મહોછવ ઘરિ ઘરિ ગાય, દેહાથા તોરણ બંધાય. •••૬૦૪ વધામણા હોઈ તિહાં બહુ, સુખી આલોક હુઆ તિહાં સહુ મંત્રી રાજધૂરંધર કરયો, રીષભ કહે જગનો દુખ હરયો. ..૬૦૫ અર્થ :- ઉદાયનરાજા કૌશાંબી નગરી તરફ આગળ વધ્યા. તેમણે માર્ગમાં જુદા જુદા સ્થાને મૂત્ર ભરેલા ત્રણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy