SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સત્રઙૂઆર નગર ભલૂં, મ૦, સુમ તી કુલ ગુરૂ જ્યાંહિ, લા ભદ્રારાણી કુખમાં, મ૦, ઉપજઈ શ્રેણિક ત્યાંહિં, લા ત્રીજઈ આરઈ ઉપજઈ, મ૰, ભુપતિ કુલઈ અવતાર, લા૦ ચઉદ સુપન સુચિત હસઈ, મ૦, રૂપ તણો ભંડાર, લા૦ છપન કુમારી આવસઈ, મ૰, ઈંદ્ર નમઈ જિન પાય, લા૦ મરુ સંગ નવરાવસઈ, મ૦, ઉછવ અધિકો થાય, લા૦ ચીવર કુંડલ દેઈ કરી, મ૦, મુંકઈ તિહાં જિન માય, લા૦ પદમનાભ નામ જ ધરઈ, મ૦, હઈડઈ હરખ ન માય, લા૦ યોવન વઈ કુમરી વરઈ, મ૦, રાજિ ક૨ઈ જિન રાય, લા૦ ભોગ તજી દિક્ષા લીઈ, મ૦, વરસ બોહરિ આય, લા૦ કર્મ ખપી હોય કેવલી, મ૦, સમોસરણ હોય સાર, લા૦ સંઘ ચતુર્વિધ થાપસઈ, મ૦, બેસઈ પરષદા બાર, લા॰ ચોત્રીસ અતીસય જેહમાં, મ૦, વાણી ગુણ પાંત્રીસ, લા૦ દોષ અઢાર અલગા સહી, મ॰, ત્રણિ ભુવનનો ઈશ, લા૦ ચ્યાર કરમનો ક્ષય કરી, મ૦, મુતિ પુરીમાં જાય, લા૦ અનંત સુખમાં ઝીલસઈ, મ૦, અનંતજ્ઞાન તેણઈ ઠાય, લા॰ જસ બલવીર્ય અનંતસઈ, મ૦, વરવણી મુગતિ ન જાય, લા૦ જીવ શ્રેણિક સુખ પામસઈ, ૫૦, ૠષભ નમઈ તસ પાય, લા૦ અર્થ :- મહારાજા શ્રેણિક સર્વ કર્મ ક્ષય કરી મુક્તિ લક્ષ્મી પ્રદાન કરશે. તે મહારાજા શ્રેણિક ઉત્તમ હતા. તેઓ ક્ષાયિક સમકિતના સ્વામી હતા. તેઓ અપાર જિન ભક્તિ કરતા હતા. ૧૮૦૩ ... ૧૭૮૮ તેઓ સોનાના એકસો આઠ જવ હાથમાં લઈ પ્રતિદિન જિનેશ્વર જે દિશામાં હોય તે દિશામાં સાથિયો કરતા હતા. તેઓ આગામી કાળમાં મુક્તિ મંજિલ સાધશે. ... ૧૭૮૯ તેમણે ગિરિરાજ શેત્રુંજયનો સંઘ કઢાવી સંઘવી પદ હાંસલ કર્યું હતું. ત્યાં તેમણે જિનેશ્વર ભગવાન ૠષભદેવને પૂજ્યા હતા. તેમણે સંઘ કઢાવ્યો ત્યારે માર્ગમાં પુષ્કળ ધન ખર્ચીને સાધર્મિક ભક્તિ કરી હતી. તેમણે સંઘભક્તિ અતિ આનંદ પૂર્વક કરી હતી. ૩૨૫ Jain Education International For Personal & Private Use Only ૧૭૯૫ ૧૭૯૬ ૧૭૯૭ ... ૧૭૯૮ ૧૭૯૯ ... ૧૮૦૦ ૧૮૦૧ ... ૧૭૯૦ તેમણે ઉત્કૃષ્ટ ભાવે સંઘભક્તિ કરી.તેમણે સાત ક્ષેત્રમાં ધનનો ઉપયોગ કરી તે ક્ષેત્રોનું પોષણ કર્યું. હતું. તેમણે જિનેશ્વર દેવ અને ગુરુભગવંતોની ભાવપૂર્વક ભક્તિ કરતાં ‘તીર્થંકર પદ’ મેળવ્યું. ... ૧૭૯૧ વીર નિર્વાણથી જેટલા વર્ષ થયા તે ગણો. ચોર્યાસી હજાર સાત વર્ષ પાંચ માસ ગયા પછી મહારાજા શ્રેણિકનો આત્મા પ્રથમ જિનેશ્વર થશે. ... ૧૭૯૨ મહારાજા શ્રેણિકનો આત્મા (નરકનું આયુષ્ય પૂર્ણ થતાં) પ્રથમ નરકમાંથી ચ્યવન કરશે. તેઓ ... ૧૮૦૨ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy