SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ • ૧૫૦૪ ... ૧૫૦૫ • ૧૫૦૬ . ૧૫૦૭ ... ૧૫૦૮ ••• ૧૫૦૯ ... ૧૫૧૦ ભીડયા ભાથડા ધનુષ ચઢાવી, તવ ગજ ઉપરિ બેઠો; મોતી થાલ વધાવઈ અબલા, આવી રણમાં પેઠો ચેડો પૂજા કરી રણિ ચઢિલ, સલહ ટોપ સજાઈ; ધનુષ બાણ લેઈ કરી રાજા, પિઠો રણમાં ઘાઈ ઉગ્રસેન અંગો અંગિ અલીઆ, થાય બહુ સંગ્રામો; સુભટ કહઈ નૃપ ચેડા કેરું, ન કરૂં લોણ હરામો. બાણ વછૂટઈ આગાં તૂટઈ, રહ્યા પુરૂષ રહિમાંડી; કોણી રાય તણાં નર કોપ્યા, કિમ જઈઈ રણિ છાંડી. હબસી હબસ દેસ કેરા ધાવઈ, કુણ હીંડૂ એ ચેરા; પકડી પાય જંજીરૂં બાહું, ન ચલઈ હમસૂતેરા. મુગલ કાબલી ન ની કંકે, તીખે તીર ચલાવઈ; અવગીદી ચેરેકું પકરિ, હમ આગિં કાહાં જાવઈ; રૂડી રાંતે રણ મિં ધાતે, કુણ હીંડૂ અમ આગિં; હમ લડતે પીછે કિઉં ફરીઈ, સો તરૂઆરિલાનિં. કાલ કુમર ઉઠયો રણિ હાકિ, હાર્થિ લાલ કમાણ્યો; રણથી ટલવા પાછા વલવા, કોણી ભ્રાતની આણ્યો. પછઈ સુકાલ કુંવર તે ઉઠયો, મહાકાલિ રણિ ધાઈ; કૃષ્ણકુમાર શ્રેણિકનો બેટો, રણમાં ચલી જાય. કુમર સુકૃષ્ણ રહઈ નહી સાહ્યો, મહાકુષ્ણ પછઈ ધાઉં; વિરકૃષ્ણ ઉઠયો પછઈ વેગિં, રામકૃષણ કરઈ ળાયો. કુમર પીઉસેનકૃષ્ણ હકારઈ, ચેડા ન જીવત જાય; મહાસેનકુષ્ણ સિંહા કોપ્યો, અશ્વ ચઢી રક્ષિ ધાય. દસ પુત્ર એ શ્રેણિક કેરા, કોણીના સેનાની; બંધવ કાજિ વઢઈ રણમાંહિ, અતિ સૂરા અભિમાની. ક્ષત્રીપાલા અતિ વિકરાલા, કો નવિ જાય ભાગી; કોણી રાય રણિ ચેડો ઝૂઝઈ, લોહ કડાકડી લાગી. પાલઈ પાલા ઝૂઝ સુફાલા, અશ્વિ અશ્વ અનેકો; નાગિ નાગ રથિ રથ લડતા, અપતિ યુધ નહી એકો. હય ગય પુરૂષ પડયા રણમાંહિ, લોહીઈ ચાલ્યા પૂરો; ઋષભ કહઈ એ પાતિગ દેખી, વદન છૂપાવઈ સૂરો. •.. ૧૫૧૧ ... ૧૫૧ર ૧૫૧૩ . ૧૫૧૪ ... ૧૫૧૫ ... ૧૫૧૬ ... ૧૫૧૭ ... ૧૫૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy