SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ Jain Education International કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ સ્યાનિ વાત વધારઈ આજ, વડુઆ મા િરાખઈ લાજ; માનો બોલ કરો એ કાજ, આપી એહનં રાખો રાજ. બોલંતો નવિ પાછો ટલઈ, તવ ક્ષત્રી બીજા કલ કલઈ; પીસઈ દાંત મરડઈ મુખ હોઠ, કોહોતો સામી કીજઈ લોટ. ચેડો કહઈ મમ મારો કોય, દૂત પાહણીયા સરીખો હોય; પથરિનં કરડઈ કૂતરો, ન જૂઈ સાહમું સીહ જે ખરો. સીહ મારઈ જેણિં મુકયું બાણ, સુણી સુભટ હોયો નર જાણ; આપણ વઢવું કોણી સાથિ, સ્યું બોલો દુતડાની વાતિ. સ્વાન તણઈ દીધું હોય અન્ન, તો તે રાખઈ તેહનું મન; ખાય દૂતડો કોણી તણું, કરઈ વખાણ કાં નહી તસ તણું. એતલું ચુકઈ મુરીખ બાલ, વરણવઈ માં આગલિ મોસાલ; મુઝ બેટીનો જે દિકરો, બહુ કીરતિ તેહની ચું કરો. માય જણી નાખ્યો ઘરબારિ, કરડી આંગુલી તેણઈ ઠારિ; મારી બાનેિં લીધૂં રાજ, કસ્યું વખાણ કરઈ તું આજ. આગિં ઉદરથી ખાધો બાપ, હવઈ લાગસઈ તેહનું પાપ; ઝૂઝ કરઈ વલી બંધવ સાથિ, કાપઈ જિમણો છઈ હાથિ. જે ડાકિણ હોઈ પાંગલી, ઘરનાં માહાસ ખાય વલી; સૂની ભુખી અતિ વિકરાલ, તે ભખઈ પોતાનાં બાલ. અંતિં જઈ નોહઈ તસ ઠેઠિ, દરયોધન ખપાવ્યો નેઠિ; માની બલિ ચાંપ્યો પઈઆલિ, સનતકુમાર િરોગ નિહાલી. અસ્તું વચન દુતડાનિ કહી, ભૂષિં કાગલ વાંચ્યો સહી; કરડી કોની તણા જબાપ, વાંચી કોપ્યો ચેડો આપ. ભાખઇ પાછું ચેડો રાય, પીંડી માંસ તું કો નવિ ખાય; લોચન સહીત હુઉ આંધલો, પગ સુંદર પણિ કહુ પાંગલો. જાણતો એ હુઉ અજાણ, પડઈ દંત કરડતા પાહાણ; કુંજર કાને સાહયો ન જાય, સાયરમાં એ સાણું થાય. પણિ અંધો જિહાં નવિ અથડીય, તવ લિંગ પાછો ન દીઈ પાય; પુગલ પ્રથવી કેહી પરિ ફરઈ, કીડીઈ કુંજર નવ જરઈ. કાંકીડો સીંહનિં સ્યું કરઈ, માછી બલીયાથી છિ મરઈ; દેડકો નઈ નવિ તરઈ, ખીર ખાંડ કુતર નવ જરઈ. For Personal & Private Use Only ૧૪૫૦ ૧૪૫૧ ... ૧૪૫૩ ... ૧૪૫૨ ... ... ૧૪૫૫ ૧૪૫૪ ૧૪૫૬ ... ૧૪૫૮ ૧૪૫૭ ૧૪૫૯ ૧૪૬૦ ૧૪૬૧ ૧૪૬૨ ૧૪૬૩ ૧૪૬૪ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy