SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ખંડ- છઠ્ઠો ૧૪૦૫ ... ૧૪૦૬ કો. . ૧૪૦૭ કો. ... ૧૪૦૮ કો. ... ૧૪૦૯ કો. ઢાળઃ ૬ર હાર અને હાથીને કારણે વિગ્રહ કહેણી કરણી એ દેશી. રાગ : ધન્યાસી કોણી રાજ જરઈ ચંપામાં, સુરનાં સુખ ભોગવતોજી; સોવિન માલીઈ રંગ ભરિ, રમતો નિજ નારી મુખ જોતોજી. કોણી રાજ કરઈ ચંપામાં... આંચલી. હલ વિહલ ચઢઈ ગજ ઉપર, કંઠિ રયણનો હારીજી; દેવ વસ્ત્ર ઊંઢીનઈ ચાલઈ, કાને કુંડલ સારોજી. એક દિન પદ્માવતીઈ દીઠા, કોધ ઘણો તવ હોયોજી; રાજ કરઈ છઈ પ્રીઉડો મહારો, ફલ લઈ જઈ એ દોયોજી. જઈ રાણી કોણીનિ ભાખઈ, તુમ ઘરિ ઋધિ નહી સારોજી; રાજ તણી સોભા તો વાઘઈ, જો તુમ રત્ન સુચ્ચારોજી. નહી ગજ રત્ન કુમાર મંદિરિ, હાર રત્ન નહી હાથિજી; કુંડલ રન નહી તુમ કાને, વસ્ત્ર રત્ન નહી સાથિંજી. તે ચારે તુમ બંધવ હાર્થિ, જેહ રાજનું સારીજી; હાર વસ્ત્ર ગજ કુંડલ પાખિં, આલિં ગયો અવતારોજી. લિઉં ઉદાલી નરપતિ ચ્યારઈ, તુમ્યો ધણી સહુ કેરાંજી; તુમ બેઠા ઠકુરાઈ ઠાંસઈ, કેહી પરિ પુરૂષ અનેરાજી. કોણી રાય કહઈ સાંભલિ અબલા, ન કરૂં લજયા લોપજી; લઘુ બંધવ એ જનૂની જાયા, કસ્યો કરૂં તિહાં કોપજી. બાપિ રાજ આપણનિ આપ્યું, ગજ એહનિં તે સાટિંજી; કુંડલ વસ્ત્ર સુનંદા આપઈ, હાર માય મોહ માટિજી. તો હું ન લઉં એહમૂંઝોંટી, નથી ધંધનો કાજજી; આપ હાણિ જેણઈ હાંસી હોઈ, તે ન કરે જસ લાજજી. વાડિ કાકડી જયારઈ ચોરઈ, હણાઈ બાલનિ માયોજી; આપ સહોદર સાથિં વઢતાં, ધર્મ નિત્ય લોપાયોજી. શામ વલઈ જિમ સોના ઉપરિ, વિણસઈ ગંગા પાણીજી; બીલર વારિ હંસો ઝીલઈ, અનરથની ઈધાણીજી. હાર ન ત્રોડઈ દોરા કાજિં, ખીલા કાજિ મ વાહણાજી; લિહાલા કાજિં ને ચંદન બાલઈ, જે નર હોય સુજાણજી. ... ૧૪૧૦ કો. . ૧૪૧૧ કો. ... ૧૪૧ર કો. . ૧૪૧૩ કો. .. ૧૪૧૪ કો. .. ૧૪૧૫ કો. . ૧૪૧૬ કો. ... ૧૪૧૭ કો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy