SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુબલી પણ રાજ્યના લોભથી પ્રેરાઈ સામસામે યુદ્ધ કરવા તૈયાર થયા. ... ૧૩૧૭ કોણિકે પણ તેવી જ રીતે રાજ્યના વારસદાર બનવા પોતાના જ પિતાને સ્વયં બાંધીને પાંજરામાં પૂર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, હે જીવો ! તમે સૌ હવે કોણિક રાજાની કથા સાંભળો. ... ૧૩૧૮ દુહા ઃ ૬૬ કોણી રાજ કરઈ તેહી, જાત ન જાણે કાલ; ૨૪૩ પુણ્ય યોગિ પ્રશવઈ વલી, પામ્યો દીઠી બાલ. ... ૧૩૧૯ અર્થ : હવે કોણિકરાજા રાજગૃહી નગરીનો રાજ્યાધિકારી બન્યા. કોણિકરાજા પોતાની રાણીઓ સાથે સંસારના સુખો ભોગવતાં ન જાણે કેટલોય સમય વ્યતીત થઈ ગયો. કોણિકરાજાની રાણીને પુણ્યયોગથી પ્રસવ થયો. તેમણે પુત્ર(ઉદાયી)ને જન્મ આપ્યો. ન ... ૧૩૧૯ ઢાળ ઃ ૫૭ કોણિકને મળેલી સત્યદૃષ્ટિ વીર માતા પ્રીતિ કારણ એ દેશી. બાલનો જન્મ હુઉ તસિં, વધામણી તિહાં આવઈ; હારનિં ચીવર કંકણાં, કોણી રાય પહેરાવઈ. જન્મ મહોત્સવ કરિ પુતનો, હઈઈ હરખ ન માવઈ; મોહ ઘણો નૃપ પુતનો, અલગો નવિ રહિવઈ. એક દિન ભૂપ ભોજન કરઈ, બાલિક મુતરયો તિહારઈ; મૂત્ર લુહી જેમઈ ભૂપતી, હરખ બહુ મનમાં િં ચિલણા દુખ । ધરઈ મનિ ઘણું, કોણી કહઈ સુણો માઈ; પુત્રનો મોહ મુઝ અતિ ઘણો, જિમ નીર મછાઈ. કવિય કલોલ પઅ ગઉ તણું, ઈલ્લું રસ સહકાર; ચપલ નયણી બોલ બાલનાં, સગિં દુરભ નિરધાર. તેણિં મુઝ બાલ વાહલો સહી, વાહલું માતરું એહનું; એહનું વચન વાહલું સહી, તસ્યું નહીઅ જો કહેનં. ચેલણા કહઈ તુઝ નેહ કસ્યો, સાચો સ્વામિનિં હત; મિં તુઝ વનિ લેઈ નાખીઉં, બાર્ષિં આણીઉં પુત. કુમર તુઝ કર તણી અંગુલી, ચરણ આઉÜિ કરડી; તેહ પાકી પરૂ બહુ વહઈ, ઉઠઈ દેહ તું મરડી. તુંહ નાહનો ઘણી વેદના, વૈદું તિહાં નવિ ચાલઈ; તુંહ તો રોતો રહઈ વલી, આંગલી મુખિં ઘાલઈ. પરૂંઈ ખરડી તુઝ આંગલી, મુખિં કુણિ ઘલાય; (૧) ઢાળ – ૫૭-૫૮ની કથા : કથા પ્રબોધિકા, પૃ. ૧૬૨ થી ૧૭૬. For Personal & Private Use Only Jain Education International ૧૩૨૦ બા. ૧૩૨૧ બા. ... ૧૩૨૨ બા. ૧૩૨૩ બા. ... ૧૩૨૪ બા. ૧૩૨૫ બા. ૧૩૨૬ બા. ૧૩૨૭ બા. ૧૩૨૮ બા. www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy