SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ... ૭૩૫ ••• ૭૩૭ ... ૭૩૮ .. ૭૩૯ ••. ૭૪o અર્થ - મહારાજા શ્રેણિકે સમકિત પ્રાપ્ત કર્યું. તેમણે સંસાર પરિત બનાવી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક પર વિજય પ્રાપ્ત કર્યો. તેમના રાજ્યમાં પરમ શાંતિ હતી. પ્રજાજનો પર આકરો કરવેરો અને દંડ ન હતા. તેમના શાસનમાં પ્રજા ખૂબ સુખી હતી. તેઓ પ્રજાનું પુત્રની જેમ જતન કરતા હતા. ... ૭૩૪ ચોપાઈઃ ૧ર શાલિભદ્ર ચરિત્ર પાલઈ સાધનિ શ્રેણિક રાય, દસઈ એક ઘડી આલઈ ઘાય; બંધન ફૂલિ નહી નર કોય, કર પીડા વિવાહિં હોય ગલાપાશ ન પાસઈ ચોર, કુંભ કંઠિ કામિની નઈ દોર; મારિ શબ્દ દિસઈ સોગઠઈ, દંડ ભલો નૃપ છત્રિ ઘટઈ પાટુ પ્રહાર વારઈ મહારાજા, શ્રાવ સુંપટ ચાંપઈ વરરાજ; ન કરઈ નર કો કરની ચોટિ, સીમંત કાય શ્રી મોઢઈ ઘોટિ ચાપી ન દીઈ બલદનિ આરિ, હું સઈ નાક વીંધાવઈ નારિ; નવિ ઝાલઈ નૃપ નિરધાર, ચૂડા કાજિ કરગ્રહઈ મણિઆર અસિંઉં રાજ શ્રેણિકનું સાર, વસઈ લોક જિહાં વરણ અઢાર; વડાઈ ભવ સઈ નર ત્યાંહિ, ગોયભદ્ર સરીખા નર જ્યાંહિ સાલિભદ્ર સરખા નર રહઈ, બત્રીસ નારિ આજ્ઞા સિરિ વહઈ; દેવ તણાં સુખ વિલસઈ તહી, અસ્યા ભોગ નરપતિનિ નહી એક દિવસ પરદેસી ત્યાંહિ, રત્નકંબલ લાવ્યો પુર માંહિ; રાજ ભુવનિ દેખાડઈ જઈ, મૂલ સવા લાખ ભાખઈ સહી રાય કહઈ નવિ જાય લીઉં, સવા લાખ કાંઈ હું ન દિઉં; વલ્યો નિરાસ થઈ તે જસિં પુરજન સિંખ્યા દેતા તસિં જા તું સાલિભદ્ર ઘરી સહી, રત્નકંબલ લેસઈ ગયે ગહી; સુણિ વચન આવ્યો નર ત્યાંહિ, સાલિભદ્ર ઘર સુંદર યાંહિ કહઈ વણિક કો છઈ અહી, નગરનાથ તો દીસઈ દુખી; લોકિ મોકલ્યો મુઝનિ અહીં, રત્નકંબલ લેસ્યો કે નહી કહઈ સુભદ્રા મન ઉલાસિ, રત્નકંબલ કેતાં તુમ પાસિ; વણિક કહઈ કિહાં લેસ્યો એક, જે પૂછો છો તુમ અનેક ... ૭૪૬ રત્નકંબલ મુઝ સોલ અમૂલ, સવા લાખ કઈ એવું મૂલ; બોલી માત ન અટકઈ દામિ, સોલ રત્ન મુઝ નાવઈ કામિ ••• ૭૪૧ ... ૭૪૨ ••• ૭૪૩ • ૭૪૪ ••• ૭૪૫ • ૭૪૭ (૧) શાલિભદ્ર ચરિત્ર : કથાકોષ પ્રકરણ, કથા નં. ૧૦, પૃ. ૧૫૪ થી ૧૮૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy