SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બોલી મીઠું આલિઉં દેખાડો કુમરીનિં ભૂપ; લેઈ પટ દેખાડચો જામ, હરખી સબલ સુજેષ્ટા તામ બોલી બેહન ત્રિહુ ભુવને જોય, અસ્તું રૂપ ન દીસઈ કોય; જો પરણું તો એહિનં વરૂં, નહી તરિ સંયમ હું આદર્યું અનેક નર વર બીજા જોય, કવી એક રૂપ ઘણેરૂં હોય; તોહઈ તે મુઝ બંધવ બાપ, એહ કુમર નઈ પરણું આપ સખી કહઈ મમ હો આકુલી, બુધિં કામ કરે સ્યું વલી; લેઉ પટ ડાહેરી એક, દીઈ વાણીગ નઈ ધરી વિવેક બેસી વચન વદઈ કામિની, તુઝ સામીનેિં મુઝ સામિની; પરણેવું વંછઈ છઈ સહી, તુમથી યોગ મલઈ કે નહી કરો ઉપાય મલઈ જિમ દોય, અભયકુમાર કુકસ મનિ હોય; કહઈ મંત્રી ચિંતા તુમ કસી, થાસઈ કામ પરિ કરસ્યું તસી અમ કો દિન અમ કી વેલાય, તુમનિ મિલસઈ મહારો રાય; સણગ દેઈ આવે સઈ ત્યાંહિ, હોસઈ ઢોલીઉં કુમરી જ્યાંહી એણિ પરિ સહિયર સાથિં સંચ, પરઠી કુમર કરતો પરપંચ; નિજ નગરી પોહતો પરદાન, મહામંત્રી એ બુધિ નિધાન માંડી વાત કહી તાનિં, હવઈ મત ઠબકો દેયો મુંનિં; રાખી સંચનિં આવ્યો આંહિં, ખની સણગ નઈ જાઉ ત્યાšિ અરથી નર સ્યું સ્યું નવિ કરઈ, નારી વચન સિર ઉપરિ ધરઈ; નાચ્યો ઈસ યોગી રાવણો, રાËિ પણિ ક્ષય કિધો ઘણો ચંડપ્રદ્યોતન પાડઈ કોટ, ઈંદ્ર બિલાડો હુઉ મોટ; કનકકેત ઋષિદત્તા કાજ, અગનિ દહી દેહ કરતો તાપ શ્રેણિક શણગ ખર્ણાવિ ત્યાંહિ, કેહિ પરિ પેસઈ નૃપ તે માંહિ; સાંગણ સુત કહઈ સુણો કથાય, ઊંઘઈ તેહનો અક્ષર જાય અર્થ :અભયકુમારનું ચેડારાજાની વિશાલા નગરીમાં આગમન થયું. (અભયકુમારે વિણકનું રૂપ ધારણ કર્યું.) તેમણે ચેડારાજાના મહેલની બાજુમાં જ હાટ(પેઢી) માંડી. તેમનો વ્યવહાર શુદ્ધ અને પ્રમાણિક હતો તેથી ખેંચાઈને પણ ઘણા લોકો તેમની પેઢીમાં ખરીદી કરવા આવતા. ૫૪૮ રૂપ, Jain Education International ૧૦૭ For Personal & Private Use Only ૫૩૭ ... ૫૩૮ ... ૫૩૯ ૫૪૦ ... ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ... પરદ મહારાજા શ્રેણિક કામદેવથી પણ અધિક સ્વરૂપવાન હતાં. અભયકુમારે મહારાજાનું સુંદર ચિત્ર પટ ઉપર દોરાવ્યું. આ ચિત્રને હાટમાં લટકાવ્યું. અભયકુમાર તેની પૂજા કરવા લાગ્યા. પર૯ તેવા સમયે રાજભવનમાંથી એક દાસી ઘી લેવા અભયકુમારની હાટે આવી. દાસીએ મહારાજા ... ૫૪૭ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy