SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાંભળી હારીને ત્યાંથી પાછા ફર્યા. ...૪પ૯ ધૂતારાઓ રાજસભામાં હારી ગયા. રચૂડ કિંમતી વસ્તુઓ વહાણમાં ભરી લઈ આવ્યો. કવિ ઋષભદાસ કહે છે કે, જગતમાં બુદ્ધિ જ પ્રમાણ છે. રાજગૃહી નગરીમાં કૂવામાંથી વીંટી પ્રાપ્ત કરવા માટે લોકો અસમર્થ બન્યા. ... ૪૬૦ દુહા-૨૮ મુદ્રા પહેરી નવિ સકઈ, મલયાલોક અનેક; અભયકુમાર તિહાં આવીઉં, મુરતવંત વિવેક ... ૪૬૧ અર્થ - રાજગૃહી નગરીમાં એક પણ વિશિષ્ટ પ્રજ્ઞાધારી વ્યક્તિ ન હતો જે કૂવામાંથી મુદ્રિકા કાઢી પહેરી શકે. (અભયકુમારને લાગ્યું કે આ સારી તક છે.) ત્યારે તેજસ્વી, ગંભીર અને વિવેકી અભયકુમાર લોકોના સમૂહની વચ્ચે આવ્યા. .. ૪૬૧ ઢાળ : ૨૪ પિતા પુત્રનું મિલન - મહામંત્રી અભયકુમાર ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ મલ્હાર. અભયકુમાર પૂછાઈ તહી, કહ્યું લોક મિલાય રે; પુરુષ લેવી મુદ્રિકા બેઠા એણઈ ઠાય રે અભય આંચલી... ૪૬ર શ્રેણિક અહી રાજીઉં, જેનિં બહું મંત્રીસ રે; એક અધિપતિ કરવા ભણી, જુઈ નગરમાં ઈસ રે ••• ૪૬૩ અ૦ કોઉ પરદેસી પહેરસઈ, લેઈ મુદ્રીકા એહ રે; તોહ પરધાન વટી નૃપો, પૂછી તેહનિ દેહ રે • ૪૬૪ અ૦ રાયનિ પૂછીઉં સેઠી ઈ, બોલ્યો શ્રેણિકરાય રે; જેહવાલઈ નર ગાયનિ, આજ તેહગોવાલ રે ... ૪૬૫ અ૦ વેગિ તેડો જઈ કુમર નઈ, બોલ્યો શ્રેણિકરાય રે કુમર લઈ કુપથી મુદ્રિકા, મંત્રી તું જિમ થાય રે • ૪૬૬ અ૦ વચન સુણી નર હરબીઉં, ચડ્યો કુપ છઈ જ્યાંહિ રે; અભયકુમાર અણાવતો, ગાઢું છાણ તે ત્યાહિં રે ૪૬૭ અ૦ નરખી નર તું અ નાખીઉં, ચાંપી મુદ્રિકા છાણિ રે; અગનિ પૂલા તિહાં બાલીઆ, રેડિઉં પાણીઅ આણિ રે ••• ૪૬૮ ૦ કુપ ભરયો જ કંઠ લગઈ, તરી આવીઉં છાણ રે; લેઈઅ વીટીઅ કરિ ઘાલતો, કરતી લોક વખાણ રે •.. ૪૬૯ ૪૦ રાય મલ્યો કુણ કુમરઉં, લાઘો સકલ તસ અવદાત રે; કહઈ બેનાતટિ હું હતો, લાઘો સકલ અવદાત રે ... ૪૭૦ અ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy