SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ દશ શિર રાવણ રણમાં રાખ્યા, સીતા સતીમાં માટી; બ્રહ્મવ્રત પાળે, સર્વ થકી જો નાવે દાન ડૅમ કાટી. મેરે પ્યારે [આ વ્રતનાં પરિણામ જીએ. સ્વપત્નીમાં માનનારા વ્રતસાધક રામ પરસ્ત્રીમાં મેાહાણા નહિ; જ્યારે પરદારાનેા પ્રેમી વ્રતખાધક દશાનન રાવણુ રણમાં રાળાણા ને રાક્ષસ કહેવાણા. સીતા રાવણ જેવા કામીના ધરમાં રહ્યાં, જેમ કાવમાં કમળ રહે તેમ રહ્યાં, માટે મેટાં સતી કહેવાણાં, સ્ત્રીઓમાં વડેરાં લેખાયાં. એક તરફ્ સથી—એટલે મન, વચન ને કાયાથી— બૃહ્મચર્ય વ્રત પાળનાર અને બીજી તરફ઼ કરાડા સામૈયાનું દાન કરનાર શ્રીમંત દાનવીર, આ બેમાં દાની કરતાં વ્રતી ચઢે. ] વૈતરણીની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે; વિરતિને પ્રણામ કરીને, ઇંદ્ર સભામાં બેસે. મેરે પ્યારે૦ ૪ [ વ્રતી ને અવતીની તુલના કરે છે. જે આ વ્રતને ભાંગે છે, તે મનુષ્ય વૈતરણી નદીવાળા વેદના–નરકને ભગવે છે. જે વ્રતી છે, બ્રહ્મચારી છે, એને સ્વના અધિપતિ દેવાના દેવ ઇંદ્ર પણ દેવસભામાં પ્રવેશનાં પ્રણામ કરે છે, તે પછી સિંહાસને બેસે છે. મદિરા-માંસથી વેદ-પુરાણે, ઘણું પરદારા; પાપ For Personal &Z*te Use Only petlication International www.jainelibrary.org '
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy