SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ૨. ચામુણ્ડુરાજ ૩. દુર્લભરાજ ૪. ભીમદેવ. ૧ गुजरातना ऐतिहासिक लेख નં૦૩—ના સારાંશ. ૧. પ્રસ્તાવના—— અ) વંશાવલી.† ૧. મૂલરાજ ૧ ( પહેલે ). ૫. કર્ણદેવ, ત્રૈલેાકયમg. ૬. જયાંસહદેવ–અવન્તિપતિ, ત્રિભુવનગઢ અને વર્વરકપર વિજય મેળવનાર અને સિદ્ધ ચક્રવત્તિ. ( સિદ્ધોના ચક્રવત્તિ) ૭. કુમારપાલદેવ-શાકંભરીના રાજાને યુદ્ધમાં જિતનાર. ૮. અજયપાલદેવ-શિવના પરમ ભક્ત અને સપાદલક્ષના રાજાને નમાવનાર. ૯. મૂલરાજ. ૨ ( છીએ) ગજ્જનકના રાજાના યુદ્ધમાં પરાજય કરનાર ૧૦. ભીમદેવ-અભિનવ ( ત્રીજો ) સિદ્ધરાજ (અ ) અણહિલપાટકમાં રાજ્ય કરતા ભીમદેવ, અગંભૂતા અથવા ગંભૂતાના રાજપુરૂષા અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૬૩, શ્રાવણુ સુદી ૨ ને રવિવારે નીચેનું દાન જાહેર કરે છે. ર દાન ઈંકિલા ગામ. તેની સીમા (અ) પૂર્વમાં દેઉલવાડા ગામ. (અ ) દક્ષિણે કાલ્હેરી ગામ. (ક) પશ્ચિમે રોષદેવતિ ગામ. ( ૩ ) ઉત્તરે ધારીયાવલિ ગામ. ૩ દાનનાં પાત્ર રાણા સમસિંહ ચહુમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરીરા અને માલકતરી ગામા વચ્ચે લીલાપુરમાં બંધાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરા અને તે જ સ્થળનાં પ્રપા અને સત્રાગાર. Jain Education International ૪ રાજપુરૂષા—દાનના લેખક કાયસ્થ, ઠાકુર કુમારના પુત્ર (એટલે ચીફ રજીઢ્ઢાર ) મહા ક્ષપટલિકા ઠાકુર વારિન|| ( ૨ ) ક્રૃતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર સૂધ( ! ) ↑ અહિં દર્શાવેલા બધા રાજાએ આ દાનપત્રમાં અને પછીનાંમાં મહારાજાધિરાજ પરમેશ્વર અને પરમભટ્ટારકના ઈકામા ધારણ કરે છે, જેથી તેઓ ઉચ્ચ ગુણવાન અને શિવના ઉપાસકા હતા, એમ જણાઈ આવે છે. । વિસ્મ ગામથી પાટણના રસ્તામાં આવેલું ઢાલરી ગામ કદાચ હાય. || · કેસરીન ને બદલે ભૂલ હરો. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy