SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૯૧ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૮૨ માર્ગશીર્ષ સુ. ૬ છે. ફલીટે મોકલેલા રબિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. જે. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપેલ છે. આમાં દૂતક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે. જ. . . . એ. સે. (ન્યુ. સી.). ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીર્ષ સુદ ૬ નાં તામ્રપત્રો ઉપર નોટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલને છેલ્લે આંકડો છે ત્યાં ખાડો છે તેથી એક અને એ દર્શાવનારી આડી લીટી એક છે કે એ તે ચોક્કસ થઈ શકે તેમ નથી, * એ. ઈ. જે. ૫ એપેન્ટીસ. ઈ, ને. ઈ. નઃ ૪૩ પા. ૬૯ છે. એક કીલોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy