SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ નં૮૯ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ છે. બરજેસે મોકલેલા રબિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. . ૫ પા. ૨૦ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપામાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપવામાં આવ્યું છે. આમાં પણ દૂતક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે. ૧ એ. ઈ. વો. ૫ એપેન્ડીકસ ( ઈ. ને, ઈ. ) નં ૪૨, પા. ૬૯ છે. એક કીન્હાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy