SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ આત્મ અપૂર્વ દિશા વરવા ભજ ભવિ તીર્થ અલોકિક આ. ૫ તહીં સ્નાન નિમજજનથી રમતાં, અવગાહન ત્યાંજ અનન્ય થતાં; ભવ તાપ ઉતાપ તમામ મટે, મલ પાપે પ્રપંચ અશુદ્ધિ ઘટે. ૬ હરી કમ સમસ્ત પુનિત કરે, અદ્દભુત અનુપમ તીર્થ ખરે; તજી તીરથ લૌકિક અન્ય અરે ! ભવિ આત્મવિશુદ્ધિ અહીં જ કરે. ૭ સહી જન્મ જરા મરણાદિ દુઓ, બળતે ત્રણ લેક અહ નિર! બચવા સહજાન્મ સુધા ભજજે, કરી શીતળ શાંત મુસ્થિત થજે. ૮ નિજ આત્મ અનુભવ અમૃત જજે, ઉલસે ઉર જન્મ કૃતારથ તે; લહી બોધિ સમાધિ મુસિદ્ધિ વરે, દુખપૂર્ણ ભદધિ શીવ્ર . ૯ – રાવજીભાઈ દેસાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy