________________
નિત્યક્રમ શ્રીમદ્ સેવક ભાવ સેવક સેવ્ય અભેદ
૭૧ પ્રભાવે, સ્વભાવે. દીવો ૭
મંગલ દીવો (૨) દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
જ્ઞાન દિવો પ્રભુ તુજ ચિરંજીવો. દીવો ૧ નિશ્ચય દીવે પ્રગટે દીવો,
પ્રગટાવો ભવિ દિલમાં દીવો. દીવો ૨ પ્રગટ દીવો જ્ઞાની પરમાત્મા,
તેને અર્પણ હો નિજ આત્મા. દીવો. ૩ બહિરાતમતા તજી પ્રભુ શરણે,
બનો અંતરાત્મા પ્રભુ સ્મરણે. દીવો૦૪ પરમાતમતા નિશદિન ભાવે,
આતમ અર્પણતા તો થાવે. દીવો ૫ આત્મભાવના સતત અભ્યાસે,
નિજ સહજાત્મસ્વરૂપ પ્રકાશે. દીવો ૬ આત્મદ્રષ્ટિ દીવો જલહલતો,
પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તો. દીવો ૭ શ્રીમદ્ સદ્ગુરુ રાજકૃપાથી,
સ્વરૂપસિદ્ધિ સાથે મોક્ષાર્થી. દીવો૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org