________________
૨00
નિત્યક્રમ (૪) શ્રી સુબાહુ જિન સ્તવન
(માહરો વહાલો બ્રહ્મચારીએ દેશી). શ્રી સુબાહુજિન અંતરજામી, મુજ મનનો વિશરામી રે,
પ્રભુ અંતરજામી; આતમ ઘર્મ તણો આરામી, પપરિણતિ નિષ્કામી રે. પ્ર. ૧ કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમળ વિકાસી રે; પ્ર. ચિદાનંદ ઘન તત્ત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે. પ્ર. ૨ યદ્યપિ હું મોહાદિકે છળિયો, પરપરિણતિશું ભળિયો રે, પ્ર. હવે તુજસમ મુજ સાહિબ મલિયો, તિણે સવિભવભય ટલિયોરે.પ્ર૩ ધ્યેય સ્વભાવે પ્રભુ અવઘારી, દુર્માતા પરિણતિ વારી રે, પ્ર. ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે. પ્ર. ૪ ધ્યાતા ધ્યેય સમાધિ અભેદ, પર પરિણતિ વિચ્છેદે રે; પ્ર ધ્યાતા સાઘક ભાવ ઉચ્છદ, ધ્યેય સિદ્ધતા વેદે રે. પ્ર. ૫ દ્રવ્યક્રિયા સાઘન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે, પ્ર. પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે. પ્ર. ૬ પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વ રસાયણ પાયે રે; પ્ર. પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે. પ્ર. ૭ જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વ રમણ આદરિયે રે, પ્ર. દ્રવ્ય ભાવ આસ્રવ પરિહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. પ્ર. ૮
(૪) શ્રી સુબાહુ જિન સ્તવન સ્વામી સુબાહુ સુહંક), ભૂનંદાનંદન પ્યારો રે; નિસઢનરેસર કુલતિલો, જિંપુરુષા ભરતારો રે. સ્વા૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org