SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦. ત્રણ હાથ-નાંધા—આભ્યંતર પરિણામ અવલેાકન ઇત્યાદિ. ૧૭ આ વિવિધ સામગ્રીમાંથી શરૂઆતમાં આપણે શ્રીમદે રચેલાં સ્વતંત્ર પુસ્તકાના પરિચય વયાનુક્રમે કરીશું. સ્ક્રીનીતિખેાધ વિભાગ-૧’: શ્રીમદ્દે સાળ સાળ વર્ષ પહેલાં લખેલાં લખાણેામાંનું આ પ્રથમ પુસ્તક છે. તેની પ્રસ્તાવનામાં શ્રીમદે, સ્ત્રીકેળવણી વધતી જાય એની સાથે વાંચવાના શેાખ વધે તેને માટે, સ્ત્રીઓને ચેાગ્ય સારાં પુસ્તકા લખવા વિદ્વાનેાને વિન ંતિ કરી છે; જૂના વિચારના લેાકેાના સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપે દૂર કર્યા છે; તે વખતે છપાયેલાં સ્ત્રીએને વાંચવા ચેાગ્ય પાંચસાત પુસ્તકનાં નામ આપ્યાં છે; તથા સ્ત્રીઓને નહિ સુધરવાનું કારણ ખાળલગ્ન, કજોડાં, વહેમ અને અજ્ઞાન છે એમ જણાવી માળલગ્નની હાનિ વિચારવા વિનતિ કરી છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં, ગીત, ધેાળ અને ગરબાની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી તે પુસ્તકનું આયેાજન કરવામાં આવ્યુ છે. શ્રીમદ્દે ‘સ્ત્રીનીતિબેાધ'ના ત્રણ વિભાગ લખવાનું વિચાર્યું હતું. પણ બીજા બે વિભાગ લખાયા જણાતા નથી. ‘સ્ત્રીનીતિખાધ વિભાગ-૧’ને અંતે શ્રીમદે જાહેરખબરમાં લખ્યું છે કે, કાવ્યમાળા’ એ નામનું એક સુનીતિબેાધક પુસ્તક મે' રચીને તૈયાર કરેલું છે. તે પણ પ્રસિદ્ધ થયુ' છે કે નહિ તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ ઉપલબ્ધ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy