SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર હેવાથી મુખપાઠ થતું નથી, તે તે ભાવાર્થનું પદ્ય હેય તે સર્વ મુમુક્ષુઓ ઉપર મહા ઉપકાર થાય. શ્રીમદ પિતાની હાથનોંધમાં ઉપકાર દર્શાવતાં લખે છેઃ હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. - “હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર હે શ્રી ભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર છે.” - મહાત્મા ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રની અસર મહાત્મા ગાંધીજીના જીવન પર પ્રબળ થઈ છે. ગાંધીજી એ વિશે કહે છે? ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કેઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય, તે તે કવિશ્રીના જીવનમાંથી છે.” વળી અન્ય સ્થળે તેઓશ્રી લખે છેઃ મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે – ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ ટેસ્ટયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસ્કિનની તેના એક જ પુસ્તક ‘અનટુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy