SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ વખાણુ. ૧ પ્રથમ જિનવર પુંડરિક આગે, નિપુણી વિજન શ્રુતપુટ જાગે; નહી કાઇ ઋણ યુગ શેત્રુંજા તાલે, અનંત જિનવર એણીપેરે આલે. ૨ ગ્રહગણુ માંહે વડા જિમ ચંદ, પતમાંહે તેમ એહુ ગિરિટ્ઠ; સુરનર દાનવ મળ્યા છે કેાડ, સેવા કરે છે એ કર જોડ. ૩ ભરત સગરે ઉદ્ધાર કીધા, સાધુ અનતા એણે ગિરિ સીધા; દેશ દેશના સંઘ બહુ આવે, માણુક મેાતીડા લેઈને વધાવે. ૪ ભારજ દેશમાં શ્રાવક સાર, દન કરીને સફળ અવતાર; કાગ કુકના નાવે અવતાર, કેતા એણે મુખે કરૂં વિસ્તાર. ૫ સત્તા એ ગિરિ શાશ્વતા સાર, એના ગુણના કાઇ ન લાલે પાર, એણીપેરે નિસુણી શ્રી ગુરૂવાણી, શ્રાવક હરખ્યા છે ઉલટ આણી. ૬ દેશમાં સેહે શ્રીકચ્છદેશ, સદા પરિઘળ લક્ષ્મી નિવેશ; દક્ષિણ ક્રિશિયે સમુદ્ર તીર, નદીએ મહુલી ને ખલકે છે નીર. ૭ તેડુ દેશમાં કાડાય ગામ, જાણીયે અભિનવ સ્વર્ગનું ધામ; દેહરા ઉપાસરા દીસે છે ચંગ, કરે શ્રાવક નિત્ય ખડુ રંગ. ૮ ન્યાતિમાંહે સાહે એશવાળ, માનસમાં જેમ આપે મરાલ; શાર રાયમલ કુલ અધિક મડાણુ, ઉપના કરમસી શાહુ પંચાણુ. હું માણુક પુજો એ દીશે વડવીર, દેશળ પેઠા છે. સાહસ ધીર, માલસી પાંચા તે દીસે શુણુ ખાણુ, ખેતસી કરમસી કીધા પરિઆણુ. ૧૦ એહુવા શ્રાવક દીપતા દક્ષ, પક્ષ માંહે જેમ શુકલ પક્ષ; મેલી ક કાતરી સુરત લીધા, તિલક સંઘપતિના પચાણુને કીધા. ૧૧ સંઘ ચાલ્યાને કારજ સીધા, પ્રથમ મેલાણુ મુંદરે જઇ દીધા; અદ્ભુત અનેાપમ લિયેા છે સાથ, સાહ્ય હુઆ શ્રી સીતલનાથ. ૧૨ બેશી જિહાજે નવીન પુર આયા, દેહરા દેખીને આનંદ પાયા; દેવ ભુવન તે રમણિક સ્થાન, જાણીયે અભિનવ નલિન વિમાન, ૧૩ રાયસી વમાન કીધા પ્રાસાદ, ઉંચાં કરે છે ગગનથી વાદ; ખાન્ન જિનાલા દેહરા સાહે, દેવ દાનવ કિન્નર ', Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy